________________
૪૦૪
શ્રી કલ્પસૂત્ર——
પાડયું. તે પારણામાં રહ્યો રહ્યા માત્ર સાંભળી સાંભળીનેજ અગીયાર અંગ ભણ્યા.
પછી જયારે તે ખળક ત્રણ વરસનું થયું ત્યારે રાજાની સમક્ષ માતાએ અનેક સ્વાદિષ્ટ પદાર્થો તથા રમકડાં મુકી તેને લલચાવવાના પ્રયત્ન કર્યાં. પણ તેટલાથી તે બાળક ન ભાળવાયા, અને ઉલટુ ધગિરિએ આપેલુ` રજોહરણ જ લઇ લીધું. ત્યારપછી માતાએ અને વજ પણ ગુરૂ પાસે દીક્ષા લીધી.
આઠ વર્ષ પુરા થયાં એટલે એક વાર વજ્ર ઉજિયનીમાં ભીક્ષા લેવા ની।ળ્યા. વરસાદ હજી હમણાં જ વિરામ પામ્યા હતા. પૂર્વ ભવના મિત્ર જ઼ ભક દેવાએ સ્વામીને કુષ્માંડ–સાકરકેાળાની ભીક્ષા આપવા માંડી, વાસ્વામીએ ધારીને જોયું તે ભીક્ષા વ્હારાવનારની આંખ મટકું મારતી ન દેખાઇ, અર્થાત્ અનિમિષપણુ દ્વેખાયું. દેવા સિવાય એવાં અનિમિષ નેત્ર બીજા કોઈનાં ન હાય અને એવા દેવપંડ મુનિને ન કલ્પે; એવા વિચાર કરી વાસ્વામીએ તે ન હેાયું. આ શ્ય જોઇ દેવાને ભારે સ ંતાષ થયા અને તેમણે વાસ્વામીને વૈક્રિયલબ્ધિ આપી.તેવી જ રીતે શ્રીજી વાર પણ ઘેખર નહીં હૈારવાથી દેવાએ તેમને આકાશગામિની વિદ્યા આપી.
વજ્રમુનિને પાટલીપુત્રના એક ધનશ્રેષ્ઠીએ કરાડ ધન સાથે પેાતાની પુત્રી પરણાવવા માગી; અને પેલી પુત્રી પણ સાધ્વીએ પાસેથી ૬જમુનિના ગુણેા સાંભળી એટલી બધી મુગ્ધ બની હતી કે “હું વરૂં તે વજનેજ વરૂં” એવા નિશ્ચય કરી બેઠી હતી, છતાં વજામુનિ એ મે હમાં ન ફસાયા અને પ્રેલીરૂકિમણી નામની કન્યા ને પ્રતિમાષી દીક્ષા અપાવી! અહિં કવિ કહે છે કે વાઋષિ આલ્યાવસ્થામાં જ સહેજે મેહરૂપી સમુદ્રને એક ઘુટડો કરી પી ગયા તેને એક સ્ત્રીરૂપી નદીનું સ્નેહપૂર શી રીતે ભીંજવી શકે ?’”