________________
૧૪મ વ્યાખ્યાન.
૨૯૩
કરવી. એ ક્રિયાનું ફળ શું ? ખહુ બહુ તા સ્વર્ગ, એ ક્રિયા એવા પ્રકારની છે કે તેમાં કેટલાક વધ થાય છે અને કેટલાકને ઉપકાર પણ થાય છે. તેથી તે સાવ શુદ્ધ નહીં, પણ દામિશ્રિત છે. એવી દાષિત ક્રિયા કરનારને મેાક્ષ તેા સભવેજ કેમ ? જે માણસ જીંદગીના છેડા સુધી આવી ક્રિયા કરે તેને મેક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાના મુદ્દલ અવકાશ ન મળે. તેથી તેને માટે માક્ષ અશકય અને, એટલા ઉપરથી તે એવા નિર્ણય કર્યો છે કે સ્વર્ગ હાઇ શકે, પણ મુક્તિ જેવી કઇ વસ્તુ ન હેાઇ શકે. પરન્તુ વળી કે મસળીનેવિતવ્યે, પણ્ વતંત્ર, તંત્ર પર્ણ સત્યજ્ઞાનમ, અનન્તવ ક્ષેતિ–અર્થાત્ એ બ્રહ્મ જાણવા, એક પર અને ખીજું અપર, તેઓમાં પર સત્યજ્ઞાન છે અને અનંતર બ્રહ્મ એટલે માલ છે. આવાં માક્ષ તરફ્ લક્ષ ખેંચનારાં વાયે પણ મળી આવે છે. સેવા શુદ્દા સુરવનાહીં-સંસારને વિષે આસક્ત રહેલા પ્રાણીઓને માટે આ મુકિતરૂપી ચુક્ા પ્રવેશ ન થઈ શકે તેવી છે. આમાં પણ મેાક્ષની સત્તાનું સૂચન છે. આવી રીતના પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદાથી મેાક્ષના અસ્તિત્વ વિષે તને સૂઝ નથી પડતી એ દેખીતુ છે. પરંતુ હું પ્રભાસ ! તારા સશય અચેાગ્ય છે. તું નરામય–વાળા વાકયના અજ નથી સમજી શકયા. તેમાં જે “વા’ શબ્દ છે તે ‘અ’િ—પણુના અવાળા છે. એટલે તેના અથ એમ થાય કે જીવનપર્યં ત પણ અગ્નિહેાત્ર હામ કરવા. મતલમ કે જે કોઇ સ્વર્ગનાજ અથી હોય તે આખી જીંદગી સુધી પણ અગ્નિાત્ર કરે, પરંતુ જે માક્ષાથી હાય તેજ઼ે તે અગ્નિાત્ર જેવી ક્રિયાઓ ત્યજી દઈ મેાક્ષસાધક ક્રિયામાં પુરૂ લક્ષ આપવું એ જ ચેાગ્ય છે. દરેક પ્રાણીએ મરણ આવે ત્યાંસુધી અગ્નિાત્ર જ કર્યા કરવા. એવા એમાં નિયમ નથી. વસ્તુત: સ્વર્ગ અને માક્ષ અને છે. સ્વર્ગીપ્રાપ્તિના વિધિ એટલેજ મેાક્ષમાર્ગને