________________
અષ્ટમ વ્યાખ્યાન.
૩૩
રાખે એવા યુવતીજનેને બાધ દેવામાં કુશળ શ્રી સ્થૂલભદ્ર મુનિને હું વંદન કરૂં છું.” કામદેવને સંબોધી કવિ કહે છે કે –
હે કામદેવ! મનહર નેત્રવાળી સ્ત્રી તે તે તારૂં મુખ્ય શસ્ત્ર છે, વસંતઋતુ, કોકીલાને પંચમ સ્વર તથા ચંદ્ર વિગેરે તો તારા મુખ્ય દ્ધાઓ છે અને વિષ્ણુ, બ્રહ્યા તથા શિવ જેવા તે તારા સેવકો છે, છતાં અરે હતાશ ! તું આવા એક મુનિથી શી રીતે હણાયે ? તે એટલું પણ ન જાણ્યું કે રણસંગ્રામમાં તને મારીને આ મુનિ તે નેમિનાથ, જંબુસ્વામી અને સુદર્શન શેઠની પછી ચોથા પુરૂષ થવાના છે? ” છેવટે શ્રી નેમિનાથ અને શ્રી સ્થલભદ્રની સરખામણી કરી કવિ કહે છે કે –
શ્રી નેમિનાથ અને શકટાલસુતને વિચાર કરતાં અમે એકને જ વીર પુરૂષ માનીએ છીએ. કારણ કે શ્રી નેમિનાથજીએ તે પર્વત ઉપર જઈને મેહને જીભે અને આ મુનિએ તે મહિના ઘરમાં દાખલ થઈને મોહને માર્યો.”
એક વખતે બાર વરસના દુષ્કાળના અંતે સંઘના આગ્રહથી શ્રી ભદ્રબાહ સ્વામી પાંચસો સાધુઓને દ્રષ્ટિવાદની હંમેશા સાત વાચના આપતા હતા, સાત વાચનાથી પણ અતૃપ્ત રહેતા બીજા સાધુઓ ઉદ્વિગ્ન થઈ વિહાર કરી ગયા, માત્ર સ્થૂલભદ્ર એકલા રહ્યા. તેઓ બે વસ્તુઓ ઓછા-દશ પૂર્વ ભણ્યા. એક વાર વંદન કરવા આવેલાં યક્ષા સાધ્વી વિગેરે પોતાની બહેનને શ્રી સ્થૂલભદ્દે પિતાની વિદ્યાના જોરથી પોતાનું સિંહ રૂપ દેખાડયું જ્યારે
શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ હકીકત સાંભળી ત્યારે તેમને ઘણું દિલગીરી થઈ. તેમણે કહ્યું કે “હવે તમે વાચના માટે અને
ગ્ય છે. પરંતુ સંઘના અતિ આગ્રહથી “બીજાને તમારે વાચના આપવી નહીં” એવી સરતે બાકીનાં ચાર પૂર્વની સૂત્રથી સ્થૂલભદ્રને વાચના આપી. કહ્યું છે કે “જંબુસ્વામી છેલ્લા
સાંભળી ત્યારે જ્યારે
કહ્યું કે
” પર