________________
૨૭૮
શ્રી કલ્પસૂત્ર
સંશય છે કે જે પ્રાણી જે આ ભવમાં હોય તેજ પરભવમાં થતું હશે કે તેના સ્વરૂપમાં કંઈ ફેર પડતે હશે ?” તારે એ સંશય પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપને આભારી છે.
પુરુષો વૈ પુરુષમભુત પરાવ: પશુત્વ--’ એ પ્રકારના વેદ વાક્યમાંથી તેં એ સાર કાઢે છે કે જે પ્રાણી જે આ ભવમાં હોય છે તેજ પરભવમાં થાય છે. તેને અર્થ તારી મતિ પ્રમાણે તું આવે કરે છે –
પુરુષો વૈ પુરુષત્વમશુ–પુરૂષ મરી ગયા પછી પાછો પરભવમાં પણ પુરૂષપણાનેજ પામે છે. અને
gશવઃ પામ-ગાય વિગેરે પશુઓ મરી ગયા પછી પર ભવમાં પાછા પશુપણાને પામે છે.
મતલબ કે મનુષ્ય મરીને પાછો પરભવમાં પણ મનુષ્યજ થાય. તે દેવ કે પશુનીમાં ન જન્મે અને પશુઓ પાછા પરભવમાં પશુપણેજ જન્મે. તે મનુષ્ય કે દેવ ન થઈ શકે. હે સુધર્મા ! તેં તારી મતિથી કેટલીક યુક્તિઓ પણ ખેળી કાઢી છે અને એ યુક્તિઓનો આધાર આપી તારા અર્થને તું સાચો ઠરાવવાની કેશીષ કરે છે. તારી મુખ્ય યુક્તિ એ છે કે જેવું કારણ હોય તેવું જ તેનું કાર્ય સંભવે. ચેખાનાં કણ વાવ્યાં હોય તે તેમાંથી ચેનાજ ઉગે અને ઘઉં વાવ્યા હોય તે ઘઉંજ ઉગે. ઘઉંમાંથી ચોખા અને ચેખામાંથી ઘઉં ન થાય. તેમ મનુષ્ય મરીને પાછો પરભવમાં પણ મનુષ્યજ થાય, મનુષ્યમાંથી દેવ કે પશુન થઈ શકે.
પણ તારી એ યુક્તિ, બીજાં વેદવાક સાથે મેળ નથી ખાતી, ત્યારે તું મુંઝાય છે. શ્રાવૈ નાથતે યઃ પુરાણો તો–અર્થાત કોઈ મરી ગયેલે મનુષ્ય વિષ્ટાયુક્ત હોય અને તેને અગ્નિદાહ કરવામાં આવે છે તે મનુષ્ય પરભવમાં શિયાળ
મક પત્રક પણ એની કરાવવાની