________________
દ્વિતીય વ્યાખ્યાન.
પ્રથમ સ્વન–હાથી પહેલે સ્વને ત્રિશલા ક્ષત્રિયાણીએ હાથી જે. શ્રી ઋષભદેવજીની માતાએ પહેલે સ્વને વૃષભ જે હતો અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વપને સિંહ જે હતો. પરંતુ ઘણા જિનેશ્વરેની માતા પહેલે સ્વને હાથી જુએ એવી રીતના પાઠના અનુક્રમની અપેક્ષાએ-બહુ પાઠના રક્ષણ માટે, અહીં પણ શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સવને હાથી જે એમ કહેવામાં આવે છે. એ હાથી કે હતો ? ચાર મહા બળવાનું દંતશૂળવાળે, ઉંચે, વરસી રહેલા વિશાળ મેઘ જે, મેતીના હાર જે, ચન્દ્રનાં કિરણે જે, પાણીના કણ જે, ક્ષીર સમુદ્ર જેવો અને વૈતાઢ્ય પર્વતના જેવો સફેદ, તેના કુંભસ્થળમાંથી ઝરતા મદજળની સુગંધે ભમરાઓને લુબ્ધ બનાવી મૂક્યા હતા. તેના શરીરનું પ્રમાણ શકેન્દ્રના રાવણ હાથીના જેવડું હતું. જલથી ભરેલો અને ચૈતરફ પથરાયેલો મેઘ જે ઘટાટોપ લાગે અને તેની ગર્જના જેવી ગંભીર અને મનહર લાગે તેવોજ આ હાથીને દેખાવ પણ મનમેહક હતે. સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળો, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી ત્રિશલાદેવીએ પ્રથમ સ્વપ્નમાં જે.
બીજું સ્વપ્ન-વૃષભ વેત કમળનાં પાંદડાંઓની રૂપકાંતિને પણ પરાજીત કરતે, પોતાની પ્રજાના વિસ્તારથી દશે દિશાઓને પ્રકાશિત કરો, ઉત્કૃષ્ટ ભાસમૂહની પ્રેરણાવડે જ જાણે કે ઉંચી થઈ હોય એવી દીપ્તિવાન, મનોહર અને રમણીય મુંધવાળો, સૂમ, નિર્મળ અને કમળ રૂંવાડીની સ્નિગ્ધ કાંતિવાળે, મજબુત, ભરાવદાર માંસપેશીવાળો, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળે અને સુંદર શરીર