________________
૪
શ્રીક્રુષ્પત્ર
અને પહેાળા એકસે આઠ મળેા છે. એવી રીતે સઘળા ગાળાકારામાં અનુક્રમે અર્ધું અરધું પ્રમાણુ સમજવુ. ખીજા વલયમાં વાયવ્ય, ઇશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવાને વસવાનાં ચાર હજાર કમળ છે. પૂર્વ દિશામાં ચાર મહર્ષિં કે દેવી આના ચાર કમળ છે, અગ્નેયી દિશામાં અભ્યંતર પદાના ગુરૂસ્થાનીય દેવાના આઠ હજાર કમળ છે. દક્ષિણ દિશામાં મધ્ય પ દાના મિત્ર સ્થાનીય દેવાનાં દશ હજાર કમળ છે, નૈઋત દિશામાં આહા ય દાના નાકર તરીકે રહેલા દેવાના બાર હુજાર કમળ છે અને પશ્ચિમ દિશામાં હાથી, ઘેાડા, રથ, પાળા, પાડા, ગંધ અને નાટકરૂપ સાત સેનાના નાયકેાના સાત કમળ છે. ત્યાર પછી ત્રીજા વલયમાં સેળ હજાર અંગરક્ષક દેવાને વસવાનાં સાળ હુજાર કમળ છે, ચેાથા વલયમાં બત્રીસ લાખ અભ્યંતર આલિયાગક દેવાને વસવાનાં બત્રીસ લાખ કમળ છે. પાંચમા વલયમાં ચાલીસ લાખ મધ્યમ આભિયાગિક દેવાને વસવાનાં ચાલીસ લાખ કમળ છે. છઠ્ઠા વલયમાં અડતાલીશ લાખ બાહ્ય ત્રિક દેવાને વસવાના અડતાલીસ લાખ કમળ છે. એવી રીતે મુખ્ય કમળની સાથે ગણુતાં સઘળાં મળીને એક કરોડ વીશ લાખ પચાસ હજાર એકસેા વીસ કમળ થયાં. આવા પ્રકારના કમળેા વડે પરિવરેલા મૂળ કમળરૂપી મનેહર સ્થાન ઉપર લક્ષ્મીદેવી વિરાજે છે.
માલિયા
લક્ષ્મીદેવીનું સ્વરૂપ ઘણુંજ રમણીય હતું. તેમના બે પગ જાણે સુ ંદર રીતે સ્થાપન કરેલા એ સુવર્ણ મય કાચબા ન હોય અને અતિ ઉચ્ચ તથા પુષ્ટ અંગુઠા વિગેરે લાક્ષાદિ રસ વડે જાણે રગેલા હોય એવા લાગતા હતા. તેમના નખ પુષ્ટ, મધ્ય ભાગમાં સ્હેજ ઉંચા, ખારીક, લાલ રંગના અને ચીકાશવાળા હતા. હાથ પગ કમળના પાંદડાં જેવાં સુકેામળ હતા, આંગળીએ પણ એટ