________________
પર
શ્રો કલ્પસૂત્ર
cr
,,
મા પુત્ર નામના બે ભાઈઓમાં, પ્રત્યેક સાડા ત્રણસેા શિષ્યના પરિવારથી વીંટળાયેલા હતા. શ્યક પત, અચલભ્રાતા, મેતા અને પ્રભાસ નામના ચાર પડિતા ત્રણસે ત્રણસે શિષ્યાને લઇ માવ્યા હતા. આ અગીયારે પડિંત ચૌદ વિદ્યામાં પારગામી હતા. છતાં ઇન્દ્રભૂતિને “ જીવ છે કે નહીં ? ” એ વિષે હુંમેશા શંકા રહ્યા કરતી. અગ્નિભૂતિને “ કર્મી જેવી કેાઈ વસ્તુ હશે કે કેમ ” એ પ્રશ્ન મુંઝવ્યા કરતા, વાયુભૂતિ તા “ શરીર એજ જીવ કે શરીરથી જૂદા કેાઇ જીવ હશે ” એ સ’શયમાં જ ઝુલ્યા કરતા. વ્યક્તને “ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ” એ પંચભૂતની શકા રહ્યા કરતી. “ આ જીવ જેવા આ ભવમાં હાય છે તેવા જ પરભવમાં થતા હશે કે ભિન્ન સ્વરૂપ ” એના સુધર્માથી કંઇ જ નિર્ણય થઇ શકતા ન હતા. મડિતને “ કર્માંથી ખંધ અને કર્મ થી મુક્તિ હશે કે કેમ ” એ વિષે શકા હતી. મા પુત્રને “ દેવાના અસ્તિત્વ ” વિષે શાંકા હતી. અકપિતને “ નારકી વિષે સંશય રહ્યા કરતા, અચલભ્રાતાને પુણ્ય-પાપની જ સમઝણુ ન હતી. મેતા ને ‘ પરલેાક ’ વિષે અને પ્રભાસને મેક્ષ વિષે સંશય હતા. છતાં ખૂબી એ હતી કે સઘળા પોતે સર્વજ્ઞ હાવાનેા ખાટા ડાળ રાખી રહ્યા હતા. પેાતાના મનની શંકા બીજા કેાઈને કહે તા પેાતાનુ માન ઉતરી જાય એવા ભયથી શાંકાશીલ રહેવાતુ વધારે પસ ંદ કરતા.
"2
એ રીતે અગીયાર મુખ્ય પંડિતે અને ચુમાલીશસે તેમના શિષ્યા યજ્ઞમ'ડપમાં આવી બેઠા હતા. તે સિવાય ખીજા ઉપાધ્યાય ` પણ શંકર, ઈશ્વર, શિવજી, ગંગાધર, વિષ્ણુ, ગાવિંદ, પુરૂષોત્તમ, નારાયણુ, જયદેવ, મહાદેવ, હરિહર, રામજી, મધુસૂદન, નરસિંહ, શિવરામ વિગેરે ઘણા પડિંત યજ્ઞમડપમાં એકઠા થયા હતા.