________________
ચતુર્થ વ્યાખ્યાન.
૩
ચાય. સ્વપ્નમાં જો ઘેાડા, હાથી, વાહન, આસન, ઘર કે વસ વિગેરેનું હરણ થતુ દેખેતા તેના ઉપર રાજાની શંકા જાય, શાક કરાવે, એમાં વિરાધ કરાવે અને ધનની પણ તુર્ક
શાની કરાવે.
જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રના સંપૂર્ણ બિ ંબને ગળી જાય તે પાતે ગરીબ હાય તે પણ આખી પૃથ્વીના રાજા થાય. જો સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મેાતી, સાનુ, રૂપ તેમજ ખીજી ધાતુએનું હરણ થતુ નીરખે તા તેવુ સ્વપ્ન કેટલીકવાર ધનને નાશ કરાવનારૂ, અપમાન કરાવનારૂ, તેમજ ભયંકર મરણુ નીપજાવનારૂ થાય છે. જે મનુષ્ય સ્ત્રપ્નમાં હાથીના હાર્દુ એસે અને ની કાંઠે ભાતનું ભાજન કરે તે કદાચ નીચ જાતિના હાય તા પણ ધર્મરૂપ ધનવાળા થાય અને સારી પૃથ્વીના ભ્રાતા થાય. જેએ સ્વપ્નમાં પેાતાની સ્રીનુ હરણ થતું દેખે તેમની ધનસ'પત્તિ નાશ પામે. પાતાની સ્ત્રીના પરાભવ થતા દેખે તા પાતે કલેશદુ:ખ પામે અને પેાતાના ગેત્રની સ્ત્રીઓનું હરણ તથા પરાભવ દેખે તે બંધુઓના વધ અને બંધુઓને બંધન થાય. જે મનુષ્ય સ્વપ્નની અંદર સફેદ સર્પ વડે પેાતાની જમણી ભૂજાએ ડંખાય તેને પાંચ રાત્રીની અંદર હજાર સેાનામ્હાર મળે.
સ્વપ્નમાં જે મનુષ્ય પોતાની શય્યા અથવા પગરખા ગુમાવે તેની સ્ત્રી મરણ પામે, અને પોતાના શરીરે પણ સજ્જ પીડા ભેાગવે, જે માણસ સ્વપ્નમાં માણુસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્ય મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સેાનામ્હાર મેળવે અને ભુજાનું ભક્ષણ કરે તે પાંચસેા સેાનામ્હાર મેળવે. જે મનુષ્ય સ્વપ્નમાં બારણાની ભાગળના, પલંગના,હિં ડાળાના, પગરખાંના તથા ઘરને ભંગ થતે જીવે તેની સ્ત્રી મૃત્યુ પામે. જે મનુષ્ય