________________
છે. શ્રી કલ્મસત્રજાતિવાળા અને વિશુધ કુળવાળા શોમાંજ જન્મવા જોઈએ. પરન્તુ અતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા પછી લોકોને વિષે આશ્ચર્ય રૂપે જે કંઈ બને છે તેમાં શ્રી વીરપ્રભુનું બ્રાહ્મણકુળમાં ગર્ભ રૂ આવવું એ પણ એક આશ્ચર્ય છે. જે નીચત્રકની સ્થિતિ ક્ષીણ થઈ ન હય, જેના રસને પરિભેગા થયે ન હોય તથા જે કર્મ આત્મપ્રદેશથી દૂર થયાં ન હોય તેના ઉદયવડે તીર્થકરે, ચક્રવર્તિઓ, બળદેવે તથા વાસુદેવ અંતકુળને વિષે, પ્રાંતકુળને વિષે, દરિદ્ર કુળને વિષે, ભિક્ષુકુળને વિષે, કૃપણુકુળને વિષે તથા બ્રાહણકુળને વિષે આવે એ સંભવિત છે. એટલું છતાં એવા પુરૂષો કેઈપણ વખત તે તે નિદ્વારા જન્મરૂપે નીકળ્યા નથી નીકળતા નથી અને ન જ નીકળવા જોઈએ. - “શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં, કેડાલ ગેત્રના ત્રાષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યો જાલંધર ત્રિવી દેવાનંદા નામની બ્રાહાણની કુખને વિષે ગર્ભપણે આવ્યા છે. દેવેના ઈન્દ્ર અને દેવોના રાજા તરીકે મારે એ આચાર છે કે ભગવાન અરિહં. તેને શુદ્ધ કુળોમાંથી વિશુદ્ધ કુળમાં સંકમાવવા. માટે હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી સં હરી, ત્રિશલા નામની ક્ષત્રિયાણીની કુખને વિષે ગર્ભપણે સંકમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણને જે ગર્ભ છે તેને દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં ગર્ભ પણે સંકમાવ. આટલું કામ પતાવીને જલદી પાછો આવી અને મને નિવેદન કર.”
એ પ્રમાણે આજ્ઞા પામી પ્રકુલિત થયેલા હરિગમેલી દેવે મસ્તકે અંજલી કરી વિનયપૂર્વક ઉત્તરમાં કહ્યું કે:-“જેવી આપ દેવની આજ્ઞા.” * ,
તે પછી તે હરિગમેષી દેવ ઈશાન કોણમાં ગયે. અને