________________
શ્રી ક૫ત્ર
- પાંચ સૂક્ષ્મ લક્ષણે-દાંત, ચામડી, કેશ, આંગલીના પર્વ, અને નખ એ પાંચ જેનાં સૂક્ષમ હોય તે શ્રેષ્ઠ.
પાંચ દીર્ઘ લક્ષણે–આંખે, હૃદય, નાસિકા, હડપચી અને ભૂજા એ પાંચ જેનાં દીર્ઘ હોય તે શ્રેષ્ઠ.
ત્રણ વિશાળ લક્ષણે-કપાળ, છાતી અને મુખ એ ત્રણ જેના વિશાળ હોય તે શ્રેષ્ઠ.
ત્રણ લઘુ લક્ષણે-કંઠ, સાથળ અને પુરૂષચિન્હ જેના લઘુ હોય તે શ્રેષ્ઠ.
ત્રણ ગંભીર લક્ષણે–પરાકમ, સ્વર અને નાભિ એ ત્રણ જેના ગંભીર હોય તે શ્રેષ્ઠ
તેમજ મુખ એ શરીરને અર્ધો ભાગ છે, અર્થે નહીં પણ આખે ભાગ છે એમ કહીએ તો પણ ખોટું નથી. આખા શરીરમાં મુખ્ય મુખ્ય છે. તેમાંય પણ નાસિકા શ્રેષ્ઠ છે. અને નાસિકાથી પણ નેત્રો શ્રેષ્ઠ છે. જેનાં જેવાં નેત્ર હોય તેનું તેવું શીલ જાણવું, જેવી નાસિકા તેવી સરળતા જાણવી, જેવું રૂપ તેવું ધન અને જેવું શીલ તેવા ગુણો જાણવા. વળી જે બહુ ઠીંગણે હય, બહુ લાંબે હય, બહુ જાડ અથવા બહુ પાતળો હોય, અને બહુ કાળે તથા ગેરે હોય તો તે છએમાં સત્વ હોય છે. સ્વર્ગ–નરક વિગેરે નીમાંથી આવનાર કેવા હોય ?
સ્વર્ગમાંથી આવનાર–જે સારી રીતે ધમકરણ કરતે હાય, સારે ભાગ્યશાળી હોય, શરીરે નીરોગી હોય, જેને સારાં. સ્વપ્નમાં આવતા હોય, સારી નીતિવાળો હોય, અને કવિ હોય તે પુરૂષને આત્મા સ્વર્ગમાંથી આવેલ હોય અને પાછે સ્વર્ગમાં. જાય એમ સુચવે છે. )