________________
દ્વિતીય વ્યાખ્યાન.
૫
:-)
જેવાં,
વૈક્રિય સમુદ્ધાતવડે વાક્રય શરીર ઉપજાવવાના પ્રયત્ન કર્યો. સખ્યાતા યેાજન પ્રમાણવાળા, ઉંચે અને નીચે દંડના આકારે લાંબા, શરીરના જેવા જાડા જે જીવપ્રદેશે અને કર્મ પુદ્ગલાના સમુહ, તેને શરીરથી બ્હાર કાઢ્યો. તે પછી નીચે જણાવેલાં સાળ પ્રકારના રત્ના, કકે તનાદિ રત્ના જેવાં, હીરા જેવાં, વૈડુય રત્ન જેવાં, લેાહિતાક્ષ રત્ન જેવાં, મસારગદ્ય રત્ન જેવાં, હઁસગર્ભા રત્ન જેવાં, પુલક~ રત્ન જેવાં, સાગધિક રત્ન જેવાં, જ્યાતીરસ રત્ન જેવાં, જનરત્ન જનપુલક રત્ન જેવાં, નીતરૂપ રત્ન જેવાં, 'સુભગ રત્ન: જેવાં, અંક રત્ન જેવાં, સ્ફટિક રત્ન જેવાં અને ષ્ટિ-જાતિના રત્ન જેવાં, વૈક્રિય વણાનાં માત્ર સારભૂત પુદ્ગલેા ગ્રહણ કરી, અસાર પુદ્ગલેાના ત્યાગ કર્યાં. ( રત્ન પુદ્દગલ દારિક છે, તેથી ( તે વૈક્રિય શરીર કરવામાં અસમર્થ છે. ) તે સારભૂત પુદ્ગલાને ગ્રહણ કરીને બીજી વાર પણ વૈક્રિય સમુધ્ધાત્વડે પહેલાની જેમ પ્રયત્ન વિશેષ કરી ઉત્તર વૈક્રિય રૂપ-અર્થાત્ ભવધારણીય જે મૂળ રૂપ તેની અપેક્ષાએ બીજું રૂપ ધારણ કર્યું . ગર્ભ હરણ
એટલુ થઈ રહ્યા પછી ઉત્કૃષ્ટ એટલે દેવાને વિષે પ્રતીત એવી, મીજી ગતિ કરતાં મનેાહર, ચિત્તની ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિને જીતનારી, (વિઘ્નના પરિહાર કરવામાં સમ)પ્રચંડ પવનથી ઉછળતા ધુમાડાની અંતે જેવી શરીરના સમગ્ર અવયવાને કંપાવનારી, ઉતાવળી અને દેવાને ચેાગ્ય એવી દેવગતિ વડે ઉતાવળથી ઢોડતા દોડતા તે હરણેગમેષી દેવ, તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની મધ્ય મધ્યભાગમાં થઈને, જ દ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં પહોંચ્યા. ભગવતનુ