________________
પંચમ વ્યાખ્યાન.
૧૩
ભાગ્યશાળી માનવા લાગ્યા અને પાછળ રહેનારાઓ આગળ ચાલનારાઓને મહાભાગ્ય ગણવા લાગ્યા. જેઓ આગળ ચાલતા હતા તેમને પ્રભુનાં દર્શીનની ઝંખના થવા લાગી. તેમને વિચાર થયા કે પ્રભુના અદ્ભુત રૂપનું દર્શન કરવા, માથાના પાછલા ભાગમાં આખા હાત તે કેવું સારૂં થાત ? ધીમે ધીમે, વિવિધ ભાવના ભાવતા દેવાથી પરિવરેલેા સાધર્મેન્દ્ર, મેરૂ પ તના શિખરપર રહેલા પાંડુક નામના વનમાં આવી પહોંચ્યા, અને ત્યાં મેરૂની ચલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુક ખલા નામની શિલા પર જઇ, પ્રભુને ખેાળામાં લઇ પૂર્વદિશા ભણી સુખ કરી સ્થિત થયા.
સ્નાનની સામગ્રી
એ વખતે દશ વૈમાનિક, વીશ ભુવનપતિ, ખત્રીશ વ્યંતર અને એ ચેતિક એ પ્રમાણે ચાસઢ ઇન્દ્રો પ્રભુના ચરણ પાસે આવીને હાજર થઇ ગયા. અચ્યુતેન્દ્ર આભિયાગિક દેવાને કહી સેનાના, રૂપાના, રત્નના, સેના-રૂપાના, સાના-રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના તેમજ માટીના, એવી રીતે એક ચેાજનના મુખવાળા માટે જાતિના કળશેા મંગાવ્યા. દેવાએ પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ કળશ હાજર કર્યા, તે ઉપરાંત ભૃંગાર એટલે કે કળશિવશેષ, દર્પણુ, રન્નના કરડીયા,સુપ્રતિષ્ઠ એટલે ભાજનવિશેષ, થાળ, પાત્રી અને પુષ્પાની છાબડી વિગેરે પૂજાનાં ઉપકરણા, કળશની પેઠે દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. માગધ વિગેરે તીર્થોની માટી અને જળ, ગંગા વિગેરે મહા નદીઓનાં કમળ અને જળ, પદ્મદ વિગેરેનાં કમળ અને જળ, તથા ક્ષુલહિમવંત, વધર, વૈતાઢ્ય,વિજય અને વક્ષસ્કરાદિ પતા ઉપરથી સરસવ પુષ્પા, સુગ’ધી પદાર્થો અને બીજી અનેક