________________
સપ્તમ વ્યાખ્યાન
૩૫૭
પ્રભુ પાસે જવા તૈયાર થયા. એટલામાં પ્રભુને જ સામેથી હાથી ઉપર બેસી આવતા જોઇ તેઓ આલી ઉઠયા કેઃ—હૈ સ્વામિન્! આ અગ્નિ તા પેટભરા-ભૂખાળવાની જેમ અમે જે કંઇ નાખીએ છીએ તે બધું પોતે જ સ્વાહા કરી જાય છે ! અમને જરા જેટલુ પણ પાછું નથી આપતા. ” પ્રભુએ કહ્યું કે, “ તમારે અગ્નિ અને ધાન્યની વચમાં કઇંક વ્યવધાન ( આંતરા) રાખવા જોઇએ. એટલે જો તમે અગ્નિ ઉપર વાસણ મૂકી તેમાં ધાન્ય મૂકશે તે તેને સારી રીતે પકાવી શકશે. ”
પછી તે પ્રભુએ પેાતે જ યુલિકા પાસે ભીની માટીને પિંડ મગાબ્યા અને તે પિ ંડને હાથીના કુંભસ્થળ ઉપર મૂકાવી મહાવત પાસે તેનુ વાસણ અનાવરાવ્યું. એ રીતે પ્રભુએ પેાતે સા પ્રથમ કુંભારની કળા પ્રકટ કરી.
પેલું માટીનું વાસણૢ બતાવી યુગલીયાને પ્રભુએ કહ્યુ` કે:— આવી રીતે તમે ખીજા પાત્રા પણ મનાવા અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યાને પકાવી ભક્ષણ કરજો. ” પ્રભુએ બતાવેલી કળા ખરાખર ધ્યાનમાં લઈ યુગલીયા તે પ્રમાણે વાસણુ બનાવવા લાગ્યા. કુંભારની કળા પ્રકટ કર્યા પછી પ્રભુએ લુહારની, ચિંતારાનો, વણકરની અને નાપિત ( વાળંદ ) ની એમ મીજી ચાર કળાઓ પ્રકટ કરી. આ પાંચ મૂળ શિલ્પનાપ્રત્યેકના વીશ ભેદ થવાથી એકદરે સા શિલ્પ થયાં.
વિશ્વોપકારક પ્રભુ
અર્હત્ કાલિક શ્રી ઋષભદેવ પ્રભુ સર્વ કળાઓમાં કુશળ હતા, તે સાથે પ્રતિજ્ઞાના સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનાર, અત્યંત સાંઢ વાન, સર્વ ગુણુવડે અલંકૃત, સંયમી, સરળ પ્રકૃતિવાળા અને વડિલાના વિનય કરનાર હતા. એ પ્રકારનાં વિશેષણેાથી