________________
પ્રથમ વ્યાખ્યાન.
કંઇ તેવા નથી તેથી હું... શરીરે ચંદન વિગેરે સુગંધી દ્રવ્યાનુ વિલેપન કરીશ. સાધુઆ તા માહુરહિત છે, હું તે મેાહુથી આચ્છાદિત છું, તેથી હું છત્ર રાખીશ. સાધુએ પગરખાં વિના ઉઘાડે પગે ચાલનારા છે, હું તેા પગમાં પાવડીએ પહેરીશ. સાધુએ કષાયરહિત છે, પણ હું તેા કષાય સહિત છું, તેથી હું રગેલાં ભગવાં વસ્ત્ર પહેરીશ. સાધુએ સ્નાનથી વિરતિવાળા છે, પણ હું તેા પરિમિત જળથી સ્નાન અને પાન કરીશ. એવી રીતે તેણે પેાતાની બુદ્ધિથી જ એક પરિવ્રાજકના વેશ ઉપજાવી કાઢયા. તેના આવા વિચિત્ર વેષ જોઇ લાકે તેને ધર્મ વિષે પ્રશ્ન પૂછવા લાગ્યા. મરીચિ, તેમની પાસે સાધુધર્મની પ્રરૂપણા કરતા. તેની દેશના આપવાની શિકતએ ઘણા રાજપુત્રાને પ્રમાધ્યા અને તેમ ને સર્વને ભગવંતના શિષ્ય બનાવ્યા અને પાતે પણ ભગવંતની સાથેજ વિચરતા.
એકદા ભગવાન વિચરતાં વિચરતાં અયેાધ્યામાં સમવસર્યાં. તેમને વંદન કરવા માટે આવેલા ભરતે પૂછ્યું કે “ સ્વામિન્ ! આ સભામાં કાઇ એવા જીવ છે કે જે ભરતક્ષેત્રમાં આ ચાવીશીમાં તીર્થંકર થવાના હાય ? ”
પ્રભુએ ઉત્તર આપ્યા કે:- ભરત ! તારે આ મરીચિ નામના પુત્ર આ અવસર્પિણીમાં વીર નામના ચાવીસમા તી કર થશે. તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામના ચક્રવત્તી થશે. વળી આજ ભરતક્ષેત્રમાં પાતનપૂર નામના નગરના સ્વામી ત્રિષ્ટ નામના પહેલા વાસુદેવ થશે.”
એ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રેશમાંચિત થયેલા ભરતે મરીચિ પાસે જઇ ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું, અને કહ્યું કે “ હું મરીચિ ! આ દુનિયામાં જેટલા લાભા છે તેટલા તમે જ મેળવ્યા છે ! કારણ કે ચાવીશમા તિર્થંકર મહાવીર પશુ તમેજ