________________
પ્રથમ વ્યાખ્યાન.
૩૭
કોટાકાટી સાગરના પ્રમાણવાળા ખીજો આરા ) વીતી ગયા પછી, અને
સુસમ દુસમાએ સમાએ વિઇષ્ટતાએ—સુસમ દુષમા નામના ( એ કાટાકાટી સાગરના પ્રમાણવાળે ત્રીજો આરા ) વીતી ગયા પછી અને
દુસમ સુસમાએ બહુ
વિઇ તાએ—દુષમ સુષમા નામના ચેાથેા આરા ( એક કાટાકાટીસાગરના પ્રમાણુવાળા ) ઘણા વીત્યા પછી સાગરાવસ કોડાકોડીએ ખયાલી સવાસસસહસ્નેહિ ઉ ણુિઆએ—બેતાલીસ હજાર વર્ષોથી ઉણી એક સાગર કાટાકાટી ( ચેાથા આરાનું પ્રમાણ છે તેમાં ) પાંચહત્તરિએ વાસેહિ અનવમેહિ ય માસેહિ સેસાહ – ( ચેાથા આરાના ) પંચાત્તર વર્ષ અને સાડા સ્માર્ટ માસ બાકી રહેતાં ( શ્રી વીર પ્રભુના અવતાર થયેા. ) પ્રભુનાં મૂળ અને ગાત્ર વિષે પ્રકાશ,
ય
પ્રભુનું આયુષ્ય આંતેર વર્ષનું છે. અને પ્રભુના નિર્વાણથી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જતાં ચેાથા આરાની સમાપ્રિ થાય છે તેથી પ્રથમ જે છેંતાલીશ હજાર વર્ષ કહ્યાં તે એકવીસ એકવીસ હજારના પ્રમાણવાળા પાંચમા અને છઠ્ઠા આરાના જાણવા, પ્રભુના જન્મ સમયની કાળ સંબંધી પરિસ્થિત જણાવી હવે તેમનાં મૂળ અને ગાત્ર વિષે પ્રકાશ પાડવામાં આવે છે.
ચાવીસ તીર્થંકરામાં એકવીસ તીર્થંકર તા ઇક્ષ્વાકુલમાં ઉત્પન્ન થયા છે અને તેઓ કાશ્યપગેાત્રી કહેવાય છે. ખાવીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત અને તેવીસમા શ્રી નેમિ ભગવંત હરિવંશકુલમાં ઉત્પન્ન થયા છે અને તે ગાતમગાત્રી કહેવાય