________________
જુમ વ્યાખ્યાન.
૨૩૯
અને ચંદનાની તપાસ કરી પણ મુળાના ભયથી કાઇ નાકર–ચાકરે ખરી હકીકત ન કહી. એ રીતે ત્રણ દિવસ નીકળી ગયા.
ચેાથદિવસે એક વૃદ્ધ દાસીના દિલમાં હિમ્મત આવી. તેણીએ શેઠને ચંદનાવાળી વાત કહી સ ંભળાવી અને તે જ્યાં પુરાયેલી પડી હતી, તે અંધારી એરડી પણ બતાવી દીધી. શેઠે બારણાનુ તાળું ઉઘડાવ્યું અને અંદર જઈને જોયું તે ચંદનમાળા બેહાલ દશામાં પૃથ્વી ઉપર પડેલી ! આ દેખાવ જોઈ શેઠનુ હૃદય ચીરાઈ જવા લાગ્યું. તેણે તત્કાળ તા એક સુપડાના ખુણામાં અડદના બાકળા આપી ચંદનાને કહ્યું કે “હૈ પુત્ર! હમણા તે આ અડદ વાપર! હું જેમ બને તેમ જલ્દી લુહારને મેલાવી તારા પગની એડીએ ભગાવું છું. ” એમ કહી શેઠ પોતેજ લુહારને ખેલાવવા ચાલી નીકળ્યા.
ચંદનાએ વિચાર કર્યો કે:—“જો કોઈ ભિક્ષુ આવી ચડે તે તેને આપીને આ અડદ હું વાપરૂ !”
તેટલામાં, છ મહિનામાં પાંચ દિવસ ઉડ્ડા ઉપવાસવાળા શ્રી મહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને દેખી ચંદનાને ૐએ રૂએ આનંદ વ્યાપ્યા. પાતે લેાઢાની ખેડીએ વડે સખ્ત જકડાએલી હાવાથી ઉમરા એળગવાને અશકત નીવડી. તેથી એક પગ ઉમરામાં અને બીજો પગ મ્હાર રાખી, પ્રભુને અડદના આકળા ગ્રહણ કરવાની વિનતિ કરવા લાગી.
છતાં પ્રભુ આમ પાછા કેમ કર્યો! ચંદનબાળાની આવી ભક્તિભીની પ્રાર્થના કેમ નહીં સ્વીકારતા હાય? કારણકે પ્રભુએ ધારેલા અભિગ્રહમાં, હજી માંસુની ખામી હતી અને તેથીજ પાછા ફરવા લાગ્યા.
પ્રભુને પાછા વળતા જોઇ ચંદનાને બહુ ખેદ થયા. તેને થયુ કે “અરે, હું કેવી અભાગણી કે આ અવસરે પધારેલા પ્રભુ કંઈ