________________
શ્રી કપસૂત્ર
પણ ધમકાવવા લાગ્યા. ઇંદ્રે ગુસ્સે થઇ તેના તરફ પેાતાનુ જાજવલ્યમાન વા ફ્યું. ચમરે ગભરાતા અને નાસતા નાસતા પ્રભુ મહાવીરના ચરણકમળમાં આવી નમી પડયેા. ઇંદ્રે અધિ જ્ઞાનથી આ વૃતાન્ત જાણ્યા અને રખેને તીર્થ"કર ભગવાનની આશાતના થઈ જાય એવા ભયથી ત્યાં આવી પેલું ૧ હજી ચાર આંગળ છેટું હતું તેટલામાં તે પાછું ખેંચી લીધું. અને ચમરેંદ્રને કહ્યુ' કે—“ આજ તા ફક્ત પ્રભુની કૃપાથી જ તને જવા દઉં છું. ” પછી તેને છેડી દીધા. આ ચમરેદ્રનુ ગમન પણ એક આશ્ચય.
નવસુ' અચ્છેરૂ —ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે ને આઠ એક સમયે સિદ્ધ ન થાય. શ્રી ઋષભદેવ, ભરત સિવાય તેમના નવાણ્ પુત્રા, ભરતના આઠ પુત્રા એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા આ અવસર્પિણીમાં સિદ્ધ થયા તે નવમું આશ્ચર્ય.
દશમું અચ્છેરૂ —અસંયતિયાની પૂજા, આરભ અને પરિગ્રહમાં આસક્ત અસંયતી બ્રાહ્મણા વિગેરેની પૂજા નવમા અને દશમા જીનેશ્વરની વચ્ચેના કાળમાં થઇ તે દશમું આશ્ચય.
ઉપર કહ્યાં તે દુશે અચ્છેરાં મનતકાળ ગયા પછી આ વસર્પિણીમાં થયાં છે. એવીજ રીતે કાળ તા બધે સરખા હાવાથી બાકીના પણ ચાર ભરતામાં તથા પાંચ ઐરાવતામાં પ્રકારાન્તરે દશ દશ અચ્છેરાં જાણી લેવાં.
કાના કાના તીમાં કયા કયા અચ્છેરાં થયાં?
હવે એ દશ અચ્છેરાં કાણુ કાણુ તીર્થંકરના વારામાં થયાં એ જાણવાની જરૂર છે. ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસા ને આઠ એક સમયે સિદ્ધ થયા તે શ્રી ઋષભદેવના તીમાં, હિરવશની ઉત્પત્તિ શ્રી શીતળનાથના તીર્થ માં, કૃષ્ણ વાસુદેવનું અપર