________________
શ્ચમ વ્યાખ્યાન.
૨૦૧
''
લેાકેાને ભૂત, ભવિષ્ય અને વમાન એમ ત્રણ કાળની વાતે કહેવા લાગ્યા. તેણે કહેલા નિમિત્ત પ્રમાણે દરેક વાત સાચી પડતી હાવાથી ગામમાં એક ખુણાથી ખીન્ન ખુણા સુધી પ્રભુના મહિમા ફેલાઇ ગયા. અચ્છદક નામના એક ન્યાતિષીથી પ્રભુની આ કીર્તિ સહન ન થઇ શકી. તેથી તે પ્રભુના સુખદ્વારા ખેલાતી સિદ્ધાર્થ ની વાણીને લેાકેા પાસે ખેાટી પાડવા તરતજ ત્યાં આવ્યેા. તેણે પોતાના હાથની આંગળીમાં ઘાસનુ એક તરણું અને બાજીથી પકડી પ્રશ્ન કર્યો કે:— કહેા, આ તરણ' મારાથી છેદાશે કે નહી ? ” તેણે આગળથીજ મનમાં પ્રપંચ ગેટઢવી રાખ્યા હતા કે જો તરફ્ છેદાવાનુ ભવિષ્ય કહેશે તા હું નહિં ઈંદુ, અને નહિ છેદાવાનું કહેશે તેા છેદી નાખીશ; તરણાનું ભવિષ્ય મારા હાથમાં હેાવાથી, ભવિષ્ય ઉચ્ચારનારને હરકેાઈ રીતે ખાટા પાડવા એ મારી સત્તાની વાત છે. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે તરણું નહી' છેદાય, ” એ વચન સાંભળી અચ્છ દક આંગળી વડે તે તરણ છેદવા તત્પર થયા. એટલામાં ઇન્દ્રને પેાતાની સભામાં એઠા બેઠા વિચાર ઉદ્ભવ્યો કે અત્યારે વીર પ્રભુ કર્યાં વિચરતા હશે ? તેણે ઉપયેાગ મૂકી જોયું તેા પ્રભુને મારાકના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને ઉભેલા જોયા. અચ્છ દકના પ્રપંચ પણ ઇન્દ્ર કળી ગયા. તેણે વિચાર્યું કે “ પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય તા નજ નીવડવી જોઈએ.” તેથી તત્કાળ પેાતાના વજ્ર વડે અચ્છફ્રકની આંગળી કાપી નાખી અનેતૃણ છેદાયા વિનાનું જ પડી રહ્યું. પેાતાનાં વચનને જુઠાં પાડવા પ્રપંચ કરનાર અચ્છે દક ઉપર સિહા વ્યંતરને પણ ઘણા ગુસ્સા ચડ્યો. ગામમાં તેની પ્રતિષ્ઠા તાડી પાડવા સિદ્ધાર્થે હાજર રહેલા લેાકેાને કહ્યુ કે “ નિમિત્તીયા હાવાના ડાળ કરનાર આ માણુસ માટે ચાર છે. ’
એ