________________
અઠ્ઠમ વ્યાખ્યાન.
૩૮૯
વચ્છ ગાત્રવાળા મનકપિતા-સ્થવિર આ શય્ય ભવને તુગિકાયન ગેાત્રવાળા સ્થવિર આ યશેાભદ્ર શિષ્ય હતા. યશેાભદ્ર સૂરિ પણ શ્રી ભદ્રબાહુ અને સભૂતિવિજય નામના એ શિષ્યને પેાતાની પાટે સ્થાપી સ્વ લેકે ગયા.
શ્રી ભદ્રમા
અહીં પ્રથમ સક્ષિત વાચનાથી સ્થવિરાવલી કહેવામાં આવે છે. તુંગિકાયન ગેાત્રવાળા સ્થવિર આય યશાભદ્રને એ સ્થવિર શિષ્ય હતા. એક માઢર ગેાત્રવાળા સભૂતિવિજય અને સ્ત્રીજા પ્રાચીન ગેાત્રવાળા સ્થવિર આ ભદ્રબાહુ. શ્રી યશેાભદ્રની પાટે શ્રી સંભૂતિવિજય અને શ્રી ભદ્રખાડુ નામે એ પટ્ટધર થયા.
પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે બ્રાહ્મણાએ દીક્ષા લીધી, તેમાં ભદ્રખાહુને આચાર્ય પદ મળવાથી વરાહમિહિરને ભારે ધ ચઢ્યા. તેથી તેણે બ્રાહ્મણને વેષ પહેરી પેાતાના નામની વારાહીસંહિતા બનાવી, લેાકેાનાં નિમિત્ત જોવાનું જાહેર કરી પેાતાની આજીવિકા ચલાવવા માંડી. પેાતાની ઉપર નક્ષત્રના રાજા સૂર્ય બહુ પ્રસન્ન રહે છે એવું બતાવવા તે કહેવા લાગ્યા કે– અરણ્યમાં કાઇ એક સ્થાને શીલાની ઉપર મેં સિહલગ્ન ચીતર્યું હતું. પણ સૂતી વખતે તે લગ્ન ભૂસવાનુ ભૂલી ગયા, મને તે વાત યાદ આવી એટલે લગ્ન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું તે ભૂંસી નાખવા તૈયાર થયા. પરન્તુ ત્યાં આવીને જોયુ તે એ શિલા ઉપર માટે વનરાજ સિહુ બેઠે હતા. મેં સિંહની દરકાર કર્યા વિના તેની નીચે હાથ નાખી લગ્ન ભૂંસી નાખ્યું. આથી સિંહલગ્નના અધિપતિ સૂર્ય મારી આગળ આવી હાજર થયા અને પેાતાના મડલમાં લઇ જઇ ગ્રહની સ ગતિ મને બતાવી દીધી.
,,
એક દિવસે વરાહે રાજાની આગળ કહ્યું કે: “ આજે કુ