________________
શ્રી કલ્પસૂત્ર
તાપસના હાથથી પરાભવ ખમવા પડ્યો. એમાં મારાજ દ્રાષ છે.” એવુ વિચારી તેણે એક હજાર ને આઠ વણિકપુત્રા સાથે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી,
અનુક્રમે દ્વાદશાંગી ભણી, ખાર વરસ સુધી ચારિત્ર પાળી, છેવટે અણુસ કરી, કાળધર્મ પામી કાર્ત્તિ`ક શેઠનેા જીવ સાધર્મ દેવલેાકમાં ઇન્દ્ર થયેા. પેલેાગરિક તાપસ પણ અજ્ઞાનદશામાં તપ કરતા મરણ પામી સાધર્મેન્દ્રના વાહન-એરાણુ નામના હાથી રૂપે તેજ દેવલેાકમાં ઉત્પન્ન થયા.
હાથીએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે—“હું પૂર્વે ગરિક તાપસ હતા અને આજના આ ઇન્દ્ર એ કાર્ત્તિક શેઠ પાતેજ છે.” આવા વિચાર આવતાં તે ત્યાંથી નાસવાના પ્રયત્ન કરવા લાગ્યા. પરન્તુ ઇન્દ્ર તેને પકડી મસ્તક ઉપર ચડી બેઠા. હાથીએ ઠરા નવા પાતાનાં બે રૂપ કર્યાં એટલે ઇન્દ્રે પણ પાતાના એ રૂપ કર્યા. હાથીએ ચાર રૂપ કર્યાં. એટલે ઇન્દ્રે પણ પેાતાનાં ચાર રૂપ કર્યો. એવી રીતે હાથી જેમ જેમ પેાતાનાં રૂપ વધારતા ગયે તેમતેમ ઇન્દ્ર પણ પેાતાના રૂપ વધારવા લાગ્યા. પછી ઇન્દ્રે અવધિજ્ઞાનથી હાથીને ઓળખ્યા, અને તેના તિરસ્કાર કર્યો એટલે હાથી પેાતાનુ મૂળ રૂપ ધરી ઉભેા થઇ રહ્યો.
ઇન્દ્રનું ઐશ્વર્યાં.
ઇન્દ્ર સહસ્રાક્ષ-હજાર લેાચનવાળા કહેવાય છે. કારણુ કે તેના પાંચસેા દેવમંત્રીએની હજાર આંખો માત્ર ઇન્દ્રનું જ કા કરતી હેાય છે. મહામેધા તેને વશ હાય છે, અથવા મધ નામના દેવવિશેષ નિર ંતર તેના તાબામાં રહે છે. જેણે પાક નામના અસુરને શીક્ષા કરી છે, જે મેરૂની દક્ષિણે રહેલા લેાકાના સ્વામી છે, અરાવણુ હાથી જેનું વાહન છે, જે દેવાને આનંદ