________________
નવમ વ્યાખ્યાન
૪i૩
પાંચ પાંચ દિવસની વૃદ્ધિથી દસ પતિથિના ક્રમ વડે શ્રાવણુ વિદ અમાસ સુધી જ કરવામાં આવે છે. ગ્રાહજ્ઞાતા પણ છે પ્રકારની છે. એક સાંવત્સરિક કૃત્ય વિશિષ્ઠા-સાંવત્સરિક કૃત્યોએ કરીને યુક્ત અને બીજી ગૃહિજ્ઞાત માત્રા એટલે માત્ર ગૃહસ્થાએ જાણેલી, તેમાં સાંવત્સરિક પ્રતિક્રમણ, લેાચ, અઠમના તપ, સ જીનેશ્વરાની ભક્તિપૂજા અને સંઘનું પરસ્પર ખમવું વિગેરે સાંવત્સરિક કૃત્યા છે અને તે નૃત્યાએ કરીને યુક્ત એવી પયુ ષણા ભાદરવા શુદ્ધિ પંચમીને દિવસે જ અને કાલિકાચા ના આદે શથી ચતુર્થીને દિવસે પણ કરવામાં આવે છે.
માત્ર ગૃહસ્થાએ જાળેલી તે એછેકે જે વર્ષમાં અધિક માસ હાય તે વ માં ચામાસાના દિવસથી માંડીને વીશ દિવસે મુનિ · અમે અહીં રહ્યા છીએ ’ એમ પ્રશ્ન કરનાર ગૃહસ્થાની આગળ હે, તે પણ જૈન ટીપણાને અનુસારે. કારણ કે યુગની મધ્યમાં પાષ તથા યુગને અંતે આષાઢ માસની વૃદ્ધિ થાય છે, પણ બીજા કાઇ માસની વૃદ્ધિ થતી નથી. તે ટીપણું પણ હમણાં તતૢન જણાતું નથી. તેથી ( અષાઢ પૂર્ણિમાથી ) પચાસ દિવસેજ પ`ષણા કરવી યુકત છે એમ વૃદ્ધ આચાર્યોં કહે છે. અહીં કોઇ શંકા કરે કે “ શ્રાવણ માસની વૃદ્ધિ હૈાય ત્યારે ( બીજા ) શ્રા· વણ શુદિ ચતુર્થીને દિવસેજ પર્યુષણા કરવી યુકત છે, પણુ ભાદરવા શુદ્ધિ ચતુથી ને દિવસે યુકત નથી, કેમકે તેથી એંશી દિવસ થવાથી વાતાળ સવીસરાણ માત્તે વિસ્તૃતે ' એટલે વર્ષાકાલના એક માસ અને વીશ દિવસ ગયા બાદ એ વચનને ખાધા આવે છે. ” તેા ઉત્તરમાં કહેવાનુ કે હે દેવાનુપ્રિય ! તે તુ એમજ કહેતા હૈ તા તે તેમ નથી, કારણ કે એવી રીતે તે આશ્વિન માસની વૃદ્ધિ થવાથી ચામાસાનું કૃત્ય ( બીજા ) આ શ્વિન માસની શુકલ ચતુર્દશીએજ કરવું જોઇએ, કેમકે કાર્ત્તિ ક