________________
૫૪
શ્રી કલ્પસૂત્ર
વાળા, ચાત્રીસ અતિશયરૂપ લક્ષ્મીવાળા, ધર્મવાળા, અને ઇન્દ્રાદિ કરાયા દેવા અને રાજા-મહારાજાઆવડે પૂજાતા હાવાથી એશ્વર્ય વાળા. એમ ભગ શબ્દના મારે અ અરિહંતને લગાડી
શકાય.
આઇગરાણ—પાતપાતાના તીની અપેક્ષાએ માઢિ
કરનાર.
તિથયરાણ —તીર્થ એટલે સઘ અથવા પ્રથમ ગણુધર
તેમના સ્થાપનાર.
સયસ મુદ્દાણ —પરના કાઇના ઉપદેશ વિના પેાતાની મેળેજ ખાધ પામેલા,
પુરિમુત્તમાણુ —અનંત ગુણુના ભંડાર હાવાથી પુરૂષોને વિષે ઉત્તમ,
પુરિસસીહાણુ —કર્મ રૂપી શત્રુઓના નાશ કરવામાં શૂરવીર હાવાથી, પરિષહા સહન કરવામાં ધીર હાવાથી અને ઉપસગેઅેથી નિચ હોવાથી પુરૂષામાં સિહુ જેવા,
પુરિસવરપુ ડરિયાણ —પુરૂષોને વિષે ઉત્તમ સફેદ કમળ જેવા. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં પાણી તથા કાદવથી નિરાળુ જ રહે છે. તેમ ભગવાન પશુ કાં રૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, ભાગરૂપી પાણીથી વધે છે. છતાં અનુક્રમે કમ તથા ભાગથી નિરાળા થઇ જાય છે.
પુરિસવરગ ધહથીણુ —પુરૂષને વિષે ઉત્તમ ગન્ધહસ્તી જેવા. ગાંધહસ્તીની ગ ંધ માત્રથી ખીજા હાથીએ નાસી જાય છે, તેમ ભગવાન્ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાંના આસપાસના પ્રદે શના રાગ–ઉપદ્રવ વિગેરે નાસી જાય છે.
લગુત્તમાણુ ભવ્ય લેાકને વિષે ઉત્તમ. કારણ કે ભગવાનને ચાત્રીસ તા અતિશય હાય છે.