________________
૩૦૪
શ્રી કલ્પસૂત્ર–
પુરૂષા, તેઓ વડે પ્રમિત-મર્યાદિત જે મેાક્ષગામીઓના માક્ષે જવાના કાળ તે 'યુગાન્તકૃભૂમિ કહેવાય,
પર્યાય એટલે પ્રભુના કેલિપણાના ઉત્પન્ન થયાનેા કાલ, તેને આશ્રીને જે મેક્ષગામીઆના મેક્ષે જવાના કાળ તે પર્યાયાન્તકૃભૂમિ કહેવાય.
શ્રમણ ભગવાન મહાવીરને ત્રીજા પુરૂષયુગ સુધી યુગાન્ત કૃભૂમિ થઇ. એટલે કે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ત્રીજા પુરૂષ સુધી –શ્રી જજીસ્વામી સુધી મેાક્ષમાર્ગ ચાલુ રહ્યા. હવે પોયા કભૂમિ વિષે:—ચાર વરસ સુધીના છે. કેલિપણાના પર્યાય જેમને એવા શ્રી મહાવીર પ્રભુ થયે છતે કેાઇ કેવલીએ સ'સારના અંત કર્યો, એટલે કે શ્રી મહાવીર પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષે માક્ષમાગ ચાલુ થયા.
પ્રભુના નિર્વાણ સમયની દેશ-કાળ સ્થિતિ
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વ સુધી ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને, આર વરસથી કઇક અધિક સમય સુધી-ખાર વરસ અને સાડા છ મહિના સુધી છદ્મસ્થ પર્યાય પાળીને, ત્રીશ વરસથી કંઇક ઓછા સમય સુધી
૧ તીર્થંકરથી આરંભીને તેમના પટ્ટધર જેટલા પુરૂષો સુધી મેાક્ષમા ચાલુ રહે–સાધુએ વિગેરે મેાક્ષગામીએ માક્ષે જાય તે કાલને યુગાન્તકૃદ્દભૂમિ કહે છે. કાલના અમુક પ્રમાણવિશેષને યુગ કહે છે. તે યુગેા ક્રમસર વર્તે છે. તેથી તેઓના સદશપણાથી જે ક્રમસર વતા ગુરૂ શિષ્ય પ્રશિષ્યાદિકરૂપ પટ્ટધર પુરૂષા, તેઓ પણ યુગ કહેવાય. તે ક્રમસર વવાવાળા પટ્ટધર પુરૂષો વડે પ્રમિત—મર્યાદિત એવા જે મેાક્ષગામીને મેાક્ષે જવાના કાળ તે યુગાન્તકૃભૂમિ કહેવાય. ર તી કરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જેટલા કાળે મેાક્ષમાર્ગ ચાલુ થાય તે કાલને પર્યાયાન્તકૃભૂમિ કહે છે.