________________
૩૧ર
શ્રી પસૂત્ર
તીર્થંકરના વિવાહ કરવા એ અમારા આચાર છે” એમ વિચારી કરાડા દેવ-દેવીઓથી પરિવરેલા ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યે અને વિવાહ આર યેા. પ્રભુનું વ૨ સંબંધી સઘળું કાય ઇન્દ્ર પેાતે તથા દેવાએ કર્યું અને બન્ને કન્યાનુ વધુ સંબંધી કા દેવીઓએ કર્યુ. ત્યારપછી તેમને સ્ત્રીઓ સાથે ભાગ લેગવતા પ્રભુને છ લાખ પૂર્વ વ્યતીત થયા, ત્યારે સુમંગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ યુગલને જન્મ આપ્યા, અને સુનદાએ બાહુ અલિ અને સુંદરી રૂપ યુગલને જન્મ આપ્ય
પ્રભુનાં પાંચ નામ
અન્ કોશલિક શ્રી ઋષભદેવ કાશ્યપ ગેાત્રના હતા.. તેમનાં પાંચ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં છેઃ—( ૧ ) ઋષભદેવ ( ૨ ) પ્રથમ રાજા ( ૩ ) પ્રથમ ભિક્ષાચર ( ૪ ) પ્રથમ જિન અને ( ૫ ) પ્રથમ તીર્થંકર.
જગતનુ આફ્રિ રાજ્ય
શ્રી ઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા કેમ કહેવાયા તેના અધિ કાર આ પ્રમાણે:—પહેલાં યુગલીયાએ ઘણા જ સરળ હતા. તેથી તેમનામાં કદિ વિવાદ થતા નહીં. પણ કાળના પ્રભાવથી અનુક્રમે તેમનામાં કષાય વધતા ચાલ્યા, અને પરસ્પર વિવાદ કરવા લાગ્યા. આથી વિલવાહન નામના પહેલા કુલકર અને ક્ષુષ્માન નામના બીજા ટુલકરના સમયમાં હુંકારરૂપ દંડનીતિ અસ્તિત્વમાં આવી. જો કોઈ યુગલીયા અપરાધ કરે . તે તેને હકારરૂપ દંડનીતિથી શિક્ષા કરવામાં આવે. સમુદ્ર જેમ મર્યાદા ન છેડે તેમ હુકાર શબ્દથી શિક્ષા પામેલા યુગલીયા પણ મર્ચીદા ન ઉદ્ભશ્વે. ધીમે ધીમે એ કાળ પણ પલટાયેા. યશસ્વી નામના ત્રીજા કુલકર અને અભિચ