________________
પ્રથમ વ્યાખ્યાન.
の
કૃતિક કલ્પ,
કૃત્તિકર્મ એટલે વંદના, તે બે પ્રકારની છે. ( ૧ ) અભ્યુત્થાન મને ( ૨ ) દ્વાદશાવ. સ તીથંકરાના તીમાં સાધુઓ વંદનાનું ધારણ દીક્ષાપર્યાય પ્રમાણે રાખે. અર્થાત નવા દીક્ષિત ગમે તેટલે વિદ્વાન કે વયેવૃદ્ધ હાયતા પણ પ્રથમ દીક્ષિત થએલ સાધુને વંદના કરે. સાધ્વી કદિ લાંખા વખતથી ીક્ષિત થયેલાં હાય તા પણ તે નવા દીક્ષિત સાધુને વંદના કરે. કારણ તે કે ધર્મ પુરૂષપ્રધાન છે.
વ્રત ૩૫.
વ્રત એટલે અહીં મહાવ્રત સમજવાના છે. બાવીસ તી - કરના સાધુઓને ચાર મહાવ્રત હેાય છે. કારણ કે તેઓ સ્ત્રીને પરિગ્રહ માને છે અને પરિગ્રહના પચ્ચખાણુની સાથેજ સ્રીનુ પચ્ચખાણ થઇ ગયું એમ સમજે છે. તેથી તેમને અપરિગૃહિત સી સાથે લાગના અસભવ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુઓને તેવા જ્ઞાનના અભાવ હાવાથી તેઓ ચારને ખલે પાંચ મહાવ્રતને સ્વીકાર કરે છે. પહેલા અને છેલ્રા તીર્થંકરના સાધુને છઠ્ઠું રાત્રિભાજનત્રત મૂળગુણમાં છે. અને ખાદી બાવીસ જિનના સાધુને રાત્રિભાજનત્રત ઉત્તરગુણમાં છે.
જ્યેષ્ઠ કલ્પ.
જ્યેષ્ઠ એટલે વડેરાંના કલ્પ, કિવા વૃદ્ધ અને લઘુના વ્યવહાર. પહેલા અને છેલ્લા તી કરના વારામાં વડીઢીક્ષાના દિવસથી ( છંાપસ્થાનીય ચારિત્ર—ઉપસ્થાપનાથી ) ન્હાના— વ્હાટાપણું ગણાય છે અને ખાવીસ તીર્થંકરના વારામાં અતિચાર વગરનું ચારિત્ર હાવાથી દીક્ષાના દિવસથીજ ન્હાના— મ્હોટાપણું મનાય છે.