________________
૪૧૮
શ્રી કલ્પસૂત્રશિષ્ય ગ્રહણ કરવું નહીં. ક્ષેત્રસ્થાપના–એક જન અને એક ગાઉ (પાંચ ગાઉ જવું આવવું કલ્પ.) અને ગ્લાનને માટે વૈદ્યઔષધ આદિના કારણે ચાર અથવા પાંચ જન કલ્પે. કાલસ્થાપના-ચાર માસ રહેવું તે અને ભાવસ્થાપના-ક્રોધ આદિને વિવેક ( ત્યાગ) અને ઈસમિતિ આદિને વિષે ઉપયોગ, ૮
દિશાને અવગ્રહ ૨ ચોમાસુ રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશા અને વિદિશામાં એક જન અને એક ગાઉને (એટલે પાંચ ગાઉન) અવગ્રહ કપે. અવગ્રહ કરીને કથાનિવ” કહ્યું છે. તેમાં અથ એ અવ્યય છે અને લન્દ શબ્દ વડે કાલ જાણ. તેમાં જે. ટલા વખતમાં ભીને હાથ સુકાઈ જાય તેટલા કાલને જઘન્ય લન્દ કહે છે. પાંચ અહારાત્રિને ઉત્કૃષ્ટ લન્દ કહે છે, અને તેની વએના કાલને મધ્યમ લન્દ કહે છે. લન્દ કાલ સુધી પણ એટલે તેટલો વખત પણ અવગ્રહને વિષે રહેવું કશે, પણ અવગ્રહથી બહાર રહેવું ક૯પે નહીં. અપિ શબ્દથી અલદ્મપિ એટલે બહુ કાલ સુધી છ માસ એક સાથે અવગ્રહમાં રહેવું ક૯પે. પણ અવગ્રહની બહાર રહેવું કપે નહીં. ગજેન્દ્રપદ આદિ પર્વતની મે. ખલાનાં ગ્રામેને વિષે રહેલા સાધુ સાધ્વીઓને ઉપાશ્રયથી છએ દિશામાં ( જવાનો) અઢી કોશ અને જવાઆવવાને પાંચ કેશને અવગ્રહ હોય છે. અહીં “વિદિશામાં” એમ કહે છે તે વ્યાવહારિક વિદિશાની અપેક્ષાએ છે, કારણ કે નૈશ્ચયિક વિદિશા એનું એકપ્રદેશ પણું હેવાથી ત્યાં જવાને અસંભવ છે. અટવી (જંગલ), જળ આદિથી વ્યાઘાત થયે છતે ત્રણ દિશાને, બે દિશાનો અથવા એક દિશાને અવગ્રહ ભાવ ( સમાજ ). ૯