________________
અઠ્ઠમ વ્યાખ્યાન.
૪૦૩
સ્થવિર વિદ્યાધર ગેાપાળથી વિદ્યાધરી શાખા નીકળી. કાશ્યપગાગવાળા સ્થવિર આઈ દ્રદિન્નને ગાતમ ગાત્રવાળા સ્થવિર - દિન્ન શિષ્ય હતા. એ આર્યદિન્નને બે સ્થવિર શિષ્ય પુગસમાન પ્રસિદ્ધ હતા; એક માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિ સેનિક અને બીજા જાતિસ્મરણુ જ્ઞાનવાળા તથા કાશિક ગેાત્રવાળા આ સિદ્ધગિરિ. તેમાં આશાંતિ સેનિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી. તેમને પુત્ર સમાન ચાર સ્થવિર શિષ્ય હતાઃ— (૧) સ્થવિર આ સેનિક (૨) સ્થવિર આય તાપસ (૩) સ્થવિર આ કુબેર અને સ્થવિર આર્ય ઋષિપાલિત. આ સેનિકથી તેમના નામની આ સૈનિકા શાખા નીકળી, આ તાપસથી આ તાપસી શાખા નીકળી, મા મેરથી આ કુબેરી શાખા નીકળી અને આઋષિપાલિતથી આ ઋષિપાલિતા શાખા નીકળી. જાતિ સ્મરજ્ઞાનવાળા અને કૈાશિક ગાત્રવાળા આસિ ગિઝરને પુત્રવત્ ચાર સ્થવિર શિષ્ય હતા:-(૧) સ્થવિર ધનગિરિ (૨) સ્થવિર આ વજ્રા, (૩) સ્થવિર આર્ય સમિત અને (૪) સ્થવિર અહૂદિન્ન. સ્થવિર આ વજ્રના પુણ્યપ્રભાવ
ધનગિરિ અને તેમની સ્ત્રી સુનંદા તુમવન નામના ગામમાં રહેતાં હતાં. સુનંદાને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દઈને ધનગિરિએ દીક્ષા લીધી. પાછળથી સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યા. તે પુત્ર જન્મતાંની સાથે એવું સાંભળ્યું કે પેાતાના પિતાએ તેા દીક્ષા લીધી છે કે તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. માતાને પેાતાની ઉપર જરાય માહુ ન થાય એટલા સારૂ તે હુંમેશા રડીરડીને માતાને કંટાળા આપવા લાગ્યા. તેથી તેમની માતાએ તે છ માસના થયા ત્યારેજ ધનગિરિને વહેારાવી દીધા. તેમણે ગુરૂના હાથમાં સોંપ્યા. ગુરૂએ બહુ ભાર હાવાને લીધે તેનું વજ્ર નામ