________________
૧૪મ વ્યાખ્યાન
૨૩૩
(૨૦) આખરે તેણે દેવઋદ્ધિ વિષુવી, અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યા કે હે મહર્ષિ ! હું આપનું આવું ઉગ્રતપ અને પવત્ર સત્વ નિહાળી ભારે પ્રસન્ન થયા છું. આપને જે જોઈએ તે માગી ત્યા. કહા તા તમને સ્વર્ગ માં લઇ જઉં, કહેા તા મેાક્ષમાં લઇ જઉં, તમે પ્રુચ્છે ત્યાં લઈ જઉં.” એ મીઠા શબ્દોથી પણ ન લેાભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગના વિધ્રુવી તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યો, પણ પ્રભુનુ એક રૂંવાડુંયે ન ફરકયુ તે ન કયું.
એવી રીતે દુષ્ટ સ’ગમે એક રાત્રિમાં મ્ફેટા મ્હોટા વીસ ઉપસગેર્યાં કર્યો, છતાં પ્રભુએ તા તેના પ્રત્યે યાદષ્ટિ જ વર્ષોવી. પેાતે ધ્યાનમાંથી ન ચઢ્યા, તેમ ક્રોધને અંશ માત્ર પણ વશ ન થયા.
ખરૂં જોતાં પ્રભુને ક્રોધ સ્ફુરે એવા સ ંભવ જ ન હતા. કારણ કે જેનામાં જગતના નાશ કરવા જેટલુ અથવા ઉદ્ધાર કરવા જેટલુ અસાધારણ બળ હતું તે પાતે જ આવા દુષ્ટ દેવ ઉપર કૃપા દયા અને કરૂણા જ વરસાવે તે પછી ત્યાં ક્રોધ રહીને શું કરે ? એટલે કે ક્રોધને જ પ્રભુ પર એટલા બધા ક્રોધ ચડ્યા કે પેાતાને સાવ નિરૂપયેગી કરી મૂકનાર-પ્રભુને છેડી ચાલ્યા ગયા.
સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ જયાં જયાં જાય ત્યાં ત્યાં સ`ગમદેવ આહારને અનેષણીય કરી નાખવા લાગ્યા. તે ઉપરાંત બીજા પણ વિવિધ પ્રકારના ઉપસ કર્યાં. આવી રીતે દુષ્ટ દેવે કરેલા ઉપસર્ગાને લીધે પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યો. એક વખતે વિચરતા વિચરતા પ્રભુ વ્રજ નામના ગામમાં આવ્યા. તેમણે વિચાર કર્યો કે “ હુવે છ મહુને તે તે દેવ ગયા હશે, ” એટલે છમાસી તપતું પારગૢ કરવા તેએ વ્રજ ગામના ગોકુળમાં ગેાચરી માટે ગયા. ત્યાં પશુ તે ધ્રુવે