________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૩
મણિ અને કતનાદિ રત્નાથી જડેલી બન્ને પાદુકાને પગમાંથી ઉતારી નાખી. પછી એક વસ્રવાળુ ઉત્તરાસંગ ધારણ કરી અંજલિવડે એ હાથ જોડી તીથ કરની સન્મુખ સાત-આઠ પગલાં ગયેા. પછી પાતાના ડાબા ઢીંચણ ઉભા રાખી, જમણા ઢીંચણને પૃથ્વીના તલ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડવું અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને ખેરખાંથી સ્ત ંભિત થયેલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઉંચી કરી, બે હાથ જોડી, દસે નખ લેગા કરી, આવ કરી મસ્તકે મ જલી જોડીને આ પ્રમાણે આલ્યાઃ—
"
નમ્રુત્યુ ણુ' અરિહંતાણું—અરિતાને નમસ્કાર હા. કમ રૂપ વૈરીઓને હણે તે અરિહત. કાઇ ઠેકાણે ‘ અરહુ તાણું’ એવા પણ પાઠ છે. ઇન્દ્રાદિએ કરેલી પૂજાને ચેાગ્ય હાય તે અરહું ત કહેવાય, તેમને નમસ્કાર હા. કોઇ ઠેકાણે ‘ મરૂતુ તાણુ એવા પણ પાઠ છે. પ્રભુએ ક રૂપી બીજના નાશ કરેલા છે તેથી તેમને સ ંસાર રૂપી ક્ષેત્રમાં ક્રીથી ઉગવાનુ હાતુ નથી. એ અપેક્ષાએ અરૂહ તફરીથી જન્મ લેવાના નથી, તે ભગવાનને નમસ્કાર હા.
ભગવંતાણુ—( અરિહંત કેવા છે ?) જ્ઞાનાદિ માર અર્થવાળા ભગથી યુક્ત. ભગ શબ્દના ચાદ અર્થ થાય છે. ( જે અગાઉ આપી ગયા છીએ. ) તેમાં પહેલા સૂર્ય અને છેલ્લા ચેાનિ એ એ અથ છેાડીને બાકીના બીજા બધા ભગવાનને ઘટી શકે છે. જેમકે જ્ઞાનવાળા, માહાત્મ્યવાળા, સાપ–માર બિલાડાકૂતરા વિગેરે જન્મવેરી પ્રાણીઓ પણ પ્રભુ આગળ પોતાના વૈરને ભૂલી જતાં હાવાથી યશસ્વી, વૈરાગ્યવાળા, મુકિતવાળા, સુદર રૂપવાળા, અપરિમિત બળવાળા હાવાથી વીર્ય વાળા, તપસ્યા કરવામાં પ્રયત્નશીલ, જગના જીવાના ઉધ્ધાર કરવાની ઈચ્છા