________________
પ્રથમ વ્યાખ્યાન.
૪૯
નગરાને તાડનારા, શ્રાવકની પાંચમી પડિમા · સે। વખત વહુન કરનારા અને જેણે રાતાના કાર્ત્તિક શેઠના ભવમાંસા વખત શ્રાવકની ડિમા વહી શતક્રતુ નામ પ્રાપ્ત કર્યુ હતુ. કાર્તિક શેઠની કથા.
પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાળ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં રાજમાન્ય, સમૃદ્ધિશાળી, સમ્યકત્વધારી કાન્તિક શેઠ નામે એક પરમ શ્રાવક રહેતા હતા. એક વખત તે નગરમાં એક માસના ઉપવાસી ગેરિક નામે તાપસ આન્યા. કાન્તિક શેઠ વિના બીજા બધા લેાકા તેના ભક્ત બન્યા. શૈકિ તાપસને એ વાતની ખબર પડી. તેને કાર્ત્તિક શેઠ પ્રત્યે મ દાઝ ચડી. એક દિવસે નગરના રાજાએ તાપસને ઊાજન માટે નિમ ંત્રણ કર્યું, ત્યારે તેણે રાજા સાથે એવી સરત કરી કે “જો કાન્તિક શેઠ પેાતે આવી મને પીરસે તે હું તમારે ત્યાં ભેાજન લઉં.” રાજાએ એ સરત કબુલ કરી. કાન્તિક શેઠને મેલાવવામાં આવ્યા. રાજાએ આજ્ઞા કરી કે “તમારે મારે ઘેર આવી ગેરિકને જમાડવા. કાર્ત્તિક શેઠે કહ્યું કે—“ હે રાજન, આપની આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીશ.”
,,
તાપસ જમવા બેઠા અને કાર્ત્તિક શેઠ પેાતે પીરસવા લાગ્યા. તાપસ જમતાં જમતાં પેાતાના નાક ઉપર હાથ ફેરવવા લાગ્યા અને એ રીતે કા િક શેઠને સૂચવતા જ રહ્યો કે—મે કેવું તારૂં નાક કાપ્યું ? ” શેઠે કઇ જવાબ ન વાળ્યેા.
ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે—જો મે પહેલેથીજ દ્વીક્ષા લીધી હાત તા મારે માવાં મ્હેણાં સાંભળવાના વખત આવત ખરા ? મેં દીક્ષા લેવામાં વિલખ કર્યો તેથી જ મારે
૪