________________
પંચમ વ્યાખ્યાન.
the
ત્યાં પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધા. સપ કર પડયા એટલે નિય બનેલા કુમારી પાછા એકઠા થઇ ગયા, અને ક્રિડા શરૂ કરી દીધી. પેલા દૈવે વિચાર્યું કે “ વમાન કુમાર આવી રીતે તે ન ડર્યો, માટે હજી ખીજી રીતે ખીવરાવવાના પ્રયત્ન કરી જોઉં, ”
બાળ પ્રભુએ હાથ મતાન્યા
'
હવે કુમારાએ વૃક્ષની રમ્મત પડતી મૂકી દડાની રમ્મત શરૂ કરી. રમ્મતમાં એવી સરત હતી કે જે હારી જાય તે જીતેલાને પેાતાના ખભા ઉપર બેસાડે. કુમારવેષધારી દેવ, શ્રી વમાન કુમાર સાથે રમતાં હારી ગયા. તેણે કહ્યું કે~ “ ભાઈ, હું હાર્યાં અને આ વધમાન કુમાર જીત્યા. માટે એમને મારા ખભા ઉપર બેસવા ઘા. ” શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને ખીવરાવવાના પ્રપંચ કર્યાં. તેણે પેાતાની દેવશક્તિથી સાત તાડ જેટલું ઉંચું પેાતાનું શરીર બનાવ્યું. પ્રભુ તે પ્રપંચ જાણી ગયા. તેમણે વજ્ર જેવી કાર સુષ્ટિથી તેની પીઠ પર એવા તે પ્રહાર કર્યાં કે તે ચીસેા પાડવા લાગ્યા અને પીડા પામવાથી મચ્છરની જેમ સકાચાઈ ગયા. પ્રભુનું પરાક્રમ તથા ધૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રનાં સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર કર્યો અને પેાતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી, સઘળા વૃતાન્ત કહી સભળાવ્યા. તેણે કહ્યું કે: “ હે પ્રભુ ! ઇન્દ્ર દેવાની સભામાં આપના ધૈયગુણુની સ્તુતિ કરેલી તે સહન ન થઇ શકવાથી કેવળ પરીક્ષા માટેજ આટલું કરવું પડયું. મારા અપરાધની આપ મને ક્ષમા આપે. ” એ રીતે પ્રભુની વારંવાર ક્ષમા માગતા તે દેવ પેાતાના સ્થાને ગયા. તે વખતે સ ંતુષ્ટ થયેલા ઇન્દ્રે પ્રભુને બાલ્યાવસ્થામાં પણ મહાન પરાક્રમી ઢેખી તે ધૈર્ય શાલી પ્રભુનું “વીર” એ પ્રમાણે નામ પાડયું.
-