________________
નવમ વ્યાખ્યાન.
૪૩૫
અને હલ્લોલિઆ એટલે મહિલેાડી,સરટી જે લેાકમાં ‘કાક્ડિી’ કહેવાય છે તેનું ઈંડું તે હટ્ટોલિકાંડ પ. તે સાધુ સાધ્વીએ જાણવાનાં, જોવાનાં અને પ્રતિલેખવાનાં છે. તે સૂક્ષ્મ ઇંડાં જાણવાં. હવે લયન એટલે જીવાના આશ્રય, જ્યાં કીડી આદિ અનેક સૂક્ષ્મ જીવા થાય છેતે લયન અર્થાત્ સૂક્ષ્મ બિલે. તે કયાં છે? એમ શિષ્યે પૂછવાથી ગુરૂ કહે છે કે-સૂક્ષ્મ બિલ પાંચ પ્રકારનાં કહ્યાં છે. તે આ પ્રમાણે—ત્તિ ગા એટલે ગર્દભના આકારના જીવે, તેઓનુ... ખીલ-ભૂમિ ઉપર બાંધેલ ઘર તે ઉત્તિ ચલયન ૧, ભૃગુ એટલે સુકાયેલ જમીનની રેખા–પાણી સુકાઈ ગયા પછી પાણીના યારા આદિને વિષે એ ભાગ ( ફાટ ) પડે તે ભૃગુલયન ર, સરલ ખીલ એટલે સીધું ખીલ તે સરલલયન ?, તાલ વૃક્ષના મૂલના આકારનું નીચે પહેાળુ. અને ઉપર સૂક્ષ્મ એવુ' જે બિલ તે તાલમૂલ ૪ અને શબુકાવ એટલે ભમરાનું ઘર ૫. મા પાંચે છદ્મસ્થ સાધુ સાધ્વીએ જાણવાનાં, જોવાનાં અને પ્રતિલેખવાનાં છે. તે સૂક્ષ્મ મિલ જાણવાં. હવે તે સૂક્ષ્મ સ્નેહ ( અણૂકાય ) કયા છે ? એમ શિષ્યે પૂછવાથી ગુરુ કહે છે કે–સૂક્ષ્મ સ્નેહ પાંચ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે—અવસ્યાય એટલે આસ જે આકાશમાંથો ( રાત્રે ) પડે છે તે પાણી ૧, હિમ પ્રસિદ્ધ છે ૨, મહિકા એટલે ધમરી ૩, કરકા–કરા પ્રસિદ્ધ છે ૪ અને લીલી જમીનમાંથી ઉગી નીકળેલ તૃણના અગ્ર ભાગ પર બિંદુંરૂપ જલ જે યવના અંકુરા આદિને વિષે દેખાય છે તે ૫. તે છદ્મસ્થ સાધુએ જાણવાના, જોવાના અને પ્રતિલેખવાના છે. તે સૂક્ષ્મ સ્નેહ જાણવા. ૪૫.
ગુરૂ-આજ્ઞા
૧૭ ચામાસુ રહેલ સાથુ ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવા પેસવા ઇચ્છે તે પૂછ્યા સિવાય (નીકળવું પેસવું) કલ્પે નહીં. કાને પૂછ્યા સિવાય તે કહે છે. સૂત્રાના દેનારા