________________
પ્રથમ વ્યાખ્યાન,
આવું અપમાન કરનારી દ્રોપદીને હરકોઈ પ્રકારે હેરાન કરવાને નિશ્ચય કર્યો. પછી નારદજી ફરતાં ફરતાં ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં એક અપરકંકા નામની રાજધાનીને સ્વામી પત્તર, સ્ત્રીઓમાં અત્યંત લુબ્ધ જણાશે. નારદને થયું કે દ્વિપદીને સજા આપવાનો આ લાગ ઠીક છે. તેણે પેલા રાજા પાસે જઈ પદીનાં રૂપ ગુણના ભારે વખાણ કર્યા. પોત્તર રાજાનું મન ચંચળ બન્યું અને પોતાના એક મિત્ર-દેવ મારફત દ્વિપદીનું હરણ કરાવી પોતાના અંતઃપુરમાં આવ્યું. મહાસતી દ્રૌપદી એ અંતઃપુરમાં પણ મેરૂની જેમ અચળ–અડગ રહી. પાંડવોની માતા કુંતીજીએ દ્રૌપદી ગુમ થવાની વાત કૃષ્ણને કહી કૃણે ઘણે ઘણે સ્થળે શોધ કરાવી પણ પત્તો ન લાગ્યો. એટલામાં નારદે પોતેજ દ્રોપદી કયાં છે એના સમાચાર કહ્યા. પછી કૃષ્ણ લવણસમુદ્રના અધિષ્ઠાયક દેવ–સુસ્થિતનું આરાધન કર્યુ અને તેથી પ્રસન્ન થયેલા દેવે કૃષ્ણને જવાનો માર્ગ આપે. પાંડને રથ બે લાખ જન જેટલા વિસ્તારવાળો લવણસમુદ્ર તરી ગયે. અપરકંકામાં પહોંચી કૃષ્ણ નરસિંહનું રૂપ લઈ પક્વોતરને હરાવ્યું. દ્રૌપદીના કહેવાથી તેને જીવતે જવા દીધે. પછી જ્યારે દ્વિપદીને લઈ કૃષ્ણ પાછા ફરતા હતા ત્યારે તેમણે પિતાને શંખ ફેંકયો, તે શંખને શબ્દ સાંભળી ત્યાં રહેલા કપિલ વાસુદેવને ભારે આશ્ચર્ય થયું. તેમણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રત જીનેશ્વરને પૂછયું કે–“અહીં આવો શંખ ફૂંકનાર કેણુ?ત્યારે જિનેશ્વરે ઉત્તર આપે કે “એ કૃષ્ણ વાસુદેવ પોતેજ.” તુરત જ કપિલ વાસુદેવ, કૃષ્ણ વાસુદેવને મળવા સમુદ્રકાંઠે આવ્યા, અને પિતાને શંખ ફેંકયે. કૃષ્ણ જત જતાં એ શંખને જવાબ શખથીજ વા. એ રીતે બન્ને વાસુદેવના શંખનાદ સાથે મળ્યા. આ બનાવ પૂર્વે કઈવાર બન્યો નથી, તેથી તે પાંચમું આશ્ચર્ય.
કપિલ વાનરને પૂછ્યું
કે એ
ન મળવા