________________
૩૫
અને “એ” અને “એ” તે દીર્ધસંજ્ઞક સ્વરે છે. જો આથી ઉલટી રીતે લખવામાં આવે અર્થાત્ “ઇ” તથા “ઉ” મુકવામાં આવે તો “એ” અને
એ” વર્ણના સ્વરૂપનું વાસ્તવિક દર્શન ન થઈ શકે. આ કારણથી જ્યાં એવા વણેને સંસ્કૃત પ્રતિરૂપો સંધિસ્વરાત્મક હોય ત્યાં મેં “એ” અને “” જ લખ્યા છે.
(૩) કેટલીક પ્રતિઓમાં જ અને કેટલીક પ્રતિઓમાં પણ આવે છે. ( જુઓ, હેમ. ૧,૨૨૮). મેં આવા દરેક પ્રસંગે ઉત્તમ પ્રતિઓના આધિકય તરફ લક્ષ્ય રાખી સામાન્ય રીતે તે પ્રમાણે વર્ણપ્રયાગ સ્વીકાર્યો છે.
(૪) કેટલીક વખતે, કેટલીક પ્રતિઓના પ્રારંભમાં શુ લખેલો જોવામાં આવે છે. સરખા, હેમચંદ્ર ૧,૨૨૯.
(૫) બે સ્વરોની વચ્ચે આવતા વ્યંજનને કાયમ રાખવો અથવા તેને બદલે બીજાનો આદેશ કરવો, અગર તો, તેને લેપ કરે, તે બાબત ગ્રંથેની નકલ કરનારાઓની-લહિયાઓની પસંદગી ઉપર આધાર રાખતી હોય તેમ લાગે છે.
(૬) કલ્પસૂત્રની એક પ્રતિમાં (ઈડિઆ ઓફિસ લાઈબ્રેરી ૧૫૯૯ ) બે ને બદલે ખ અને કેવલ અથવા સંયુક્ત શબ્દોની આદિના વ ને માટે બે લખેલે છે. ઉદાહરણ તરીક-વિવધન ને બદલે બિબદ્ધન, મહાબીર, ઇત્યાદિ. આ વિશેષતાનું કારણ એમ લાગે છે કે તે પ્રતિ પૂર્વ હિન્દુસ્થાનમાં લખાઈ હશે.
(૭) ઉ અને ઉ(ઓ) ની ઘણી વાર પરસ્પર વિનિમય (અદલાબદલી) થાય છે. પરંતુ તેને ધ્વનિ સાથે કઈ સંબંધ નથી. કારણ કે જ્યારે ઉ અથવા ઊ ની પહેલાં વ્યંજન આવેલ હોય છે ત્યારેનં૦૨ માં કહેલી બાબત બાદ કરતા કયારે પણ પરસ્પર આ વિનિમય થતા નથી. A અને B નામની કલ્પસૂત્રની પ્રતિઓમાં આ સંજ્ઞાઓના સંબંધમાં ભાગ્યેજ ભૂલ થએલી જોવામાં આવે છે.
ઉપર વર્ણવેલા વર્ષે વિન્યાસ વિષયક ભેદો વ્યાકરણશાસ્ત્રની ભિન્ન ભિન્ન શાખાઓને અંગે ઉભા થએલા છે. મારી આવૃત્તિના મૂળની નીચે, મેં તમામ વિવિધ પાઠાન્તરે સંભાળપૂર્વક પ્યાં છે. માત્ર છઠ્ઠા અને