________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
[ પ્રકરણ ૪
કર્મક્ષય કરી, દીક્ષા અંગીકાર કરી, ચાર ઘાતિકમ ખપાવી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે અવસરે તીર્થંકર નામકર્મના ફળરૂપ સુરાસુરને પૂજ્ય એવા તે પ્રભુ સમેાવસરમાં બેસી ધ દેશના આપે છે, તથા જૂદા જૂદા દેશેામાં વિહાર કરી ઘણા ભવ્યજીવાને ધર્મ પમાડી તેમના ઉદ્ધાર કરી તીર્થંકરનામક્રમ પ્રકૃતિના ક્રેલીયાં અપાવી; મનુષ્યભવનુ આયુષ્ય પૂર્ણ કરી મેાક્ષે જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્રવર્તી --ચક્રવતિ પણાની રિદ્ધિ છ ખંડ પૃથ્વીનુ આધિ પત્ય પ્રાપ્ત કર્યા પછી તે ભવના ઉત્તરકાલમાં ચક્રવતિ પણાના અંગે પ્રાપ્ત થએલી રિદ્ધિ છેડી દીક્ષા ગૃહણ કરી ધર્મારાધન કરે તે સથા કર્મ ક્ષય કરી તે ભવમાં મેક્ષે જાય, અથવા દેવગતિના આયુષ્યના બંધ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય, પણ જો ચક્રવતિ ૫ણાની રિદ્ધિ પ્રાપ્ત કર્યો પછી તેના મેહમાં તે ભવ પૂર્ણ કરે તે, મહાન્ આરંભ (પાપ) અને પરિગ્રહની મમતાના ચેગે નરક ગતિના બંધ કરી ચક્રવતિ' પણાના ભવમાં તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી નિયમા નરકગતિમાં ઉત્પન્ન થાય છે.
વાસુદેવ, વાસુદેવના ભવમાં ત્રણ ખંડ પૃથ્વીનું આધિ પ્રત્ય પ્રાપ્ત કરી. વાસુદેવપણાની રિદ્ધિ ભાગની નિયાજીવાતા હાવાથી નિયમા નરકગતિના બંધ કરી, ભવાંતરમાં નરગતિમાંજ ઉત્પન્ન થાય છે.
બલદેવ, એ વાસુદેવના એરમાઇ ભાઈ હોય છે. પણ તે બન્ને વચ્ચે ગાઢ પ્રીતિ હાય છે, એ બન્ને ભાઈએ છતાં મલદેવ તે ભવમાં દીક્ષા ગૃહણુ કરી ધર્મારાધન કરી સર્વથા કમ' ખપાવી માક્ષે જાય, અથવા દેવગતિના અધ કરી બલદેવના ભજનુ આયુષ્ય પૂર્ણ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રતિવાસુદેવ-પ્રતિવાસુદેવ ત્રણ ખંડ પૃથ્વીનુ રાજ્ય મેળવે છે અને તે રાજ્યરિદ્ધિ ભાગવવાના પ્રસ`ગ આવે છે, તેવા સમયમાં વાસુદેવથી વિગ્રહ કરવાના પ્રસ`ગ ઉત્પન્ન થઈ બન્ને
For Private and Personal Use Only