________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરણ ૪ થું.
अढारमो भव.
દર
त्रिपृष्ठ वासुदेव. પક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાલમાં ચાવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બળદેવ
અને નવ પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. પર છે એ નિયમ અનાદિકાલથી ચાલતે આવેલું છે. IITના ભવિષ્યમાં પણ એ પ્રમાણે તે તે કાલમાં ()) ઉત્પન્ન થશે, એ ત્રેસઠ સલાકાપુરૂષ કહેવાય છે. એટલે તેઓ ભાવિકાલમાં મેક્ષે જવાવાળા છે. | તીર્થકરને જીવ તીર્થંકર પણે ઉત્પન્ન થાય તેના પહેલાં ત્રીજે ભવે વીસસ્થાનક પદનું આરાધન કરી તીર્થંકર નામકર્મ પ્રકૃતિ, જે પુણ્યપ્રકૃતિઓમાં અતિ ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે તે પ્રકૃતિને બંધ કરે છે. તે કર્મપ્રકૃતિને બંધ કરતાં પહેલાં જે નરકગતિના આયુષ્યને બંધ કરેલ ન હોય તે ધર્મારાધનકાલમાં દેવગતિનો બંધ કરી વચમાં દેવગતિમાં ઉત્પન્ન થઈ, અથવા નરકગતિને બંધ કર્યા પછી ધમાં, રાધન કાલમાં તીર્થકર નામકર્મ પ્રકૃતિને બંધ પડે તે વચમાં નરકગતિમાં ઉત્પન્ન થઈ તે તે ગતિનું આયુષ્ય પૂર્ણ કરી છેવટના મનુષ્યના ભવમાં અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. એ છેલા ભવમાં આ અતિપુણ્યપ્રકૃતિને વેગથી રાજ્યરિદ્ધિ ભગવી, ભોગ
For Private and Personal Use Only