________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભવ. ]
મુનિ છતાં કષાયનું કારણું,
૨૭
ત્યાં દેવલાકનું આયુષ્ય પૂરૂ કરી પૂર્વભવમાં કરેલા નિયાણાંના યોગે તે અઢારમા ભવમાં વાસુદેવપણે ઉત્પન્ન થાય છે, તે હવે પછી આપણે જોઇશુ.
વિશ્વભૂતિ મુનિને ક્રોધના ઉદય થયા અને નિયાણુ' કર્યું., અહિં માહનીય ક્રમની સત્તા કયાં સુધી રહે છે તે જાણવાની જરૂર છે. ગુણસ્થાનકના નિયમ મુજબ જૈનસાધુએ છઠ્ઠા સાતમા ગુણઠાણાનાં અધિકારી છે. છઠ્ઠું' ગુણુઠાણું એ પ્રમત્ત સયત ગુણુઠાણુ` છે. એ ગુણુઠાણું વતતા ક્ષયાપશમસમક્તિવાળા મુનિને આ કમની એકસેા અડતાલીશે' પ્રકૃતિની સત્તા કાયમ હાય છે, જેની અંદર મોહનીચકની અઢાવીશે પ્રકૃતિના માવેશ થઇ જાય છે.
આ કર્મ સત્તા કાયમ હાવાના લીધે અશુદ્ધ નિમિત્ત કારણના યેાગે ક્રોધાદિક કષાયના ઉદય થાય એથી આપણે અજાયમ થવાનું નથી. જીવાએ કષાયના ઉત્ક્રય વખતે આત્મસત્તાના જોરથી તે ઉત્તયને નિષ્ફળ કરવાના છે. અને આત્મસત્તાનું જોર વધારવાનુ છે, જો આત્મસત્તાનું જોર વધારે થાય, તે કષાય નિષ્ફળ થાય. પણુ તેમ નહિ કરતાં આત્મા કષાયના તાબે થાય તે, પાછે નવિન અશુભ કર્મના મ્ધ કરી કર્મોની પરપરા વધારે છે.
વિશ્વભૂતિમુનિ આત્મસત્તાનું ગૌરવપણું ભુલી જઈ કમ સત્તાના તાબે થઇ નિયાણુ કરે છે. એક સત્તાની પ્રખલતાની નિશાની છે.
વિશાખાન'ક્રિ નિષ્કારણ મુનિની હાંશી કરી ઉપસર્ગ કરે છે. ચારિત્રમોહનીચકની પચ્ચીશ પ્રકૃતીમાં નવ નાકષાય મેહનીયના પેટામાં હાસ્યમેાહનીય નામની એક કમ પ્રકૃતી છે.જીવા ી. જાની હાંશી-મજાક-મસ્કરી કરી પોતે ખુશી થાય છે પણ તે વખતે હાસ્યમે હનીય નામનુ કમ બધાય છે એ તેના જાણવામાં આવતું નથી.એ માંધેલા અશુભ કર્મના પ્રતાપથી જીવને આગામી ભવમાં કેવા માઠા વિપાક ભોગવવા પડે છે તેને માટે શાસ્ત્રમાં ઘણા દાખ
For Private and Personal Use Only