________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૩
ભવમાં ઉદયમાં આવી ખપી જવાથી અને ચારિત્ર મેાહનીય ક્રમના ક્ષયાપશમથી આ ભવમાં ચારિત્ર ઉદય આવે છે-પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"L
ચારિત્ર પાલનમાં તપસ્યાને અંગીકાર કરે છે, તે પણ માસક્ષમણુની સંપસ્યા કરે છે, ને તેથી શરીર કૃષ થઈ જાય છે. એવા ચારિત્ર અને તપ ગુણમાં વધેલા વિશ્વભૂતિ મુનિને ક્રમ કેવી રીતે નીચકેાટીમાં ઉતારવાનાં કારણેા મેળવી આપે છે એ વિચારવા જેવું છે, વિહાર દરમ્યાન માસક્ષમણને પારણે ગોચરીને માટે તે જાય છે. ભવિતવ્યતાના યાગે તેજ વખતમાં સ’સારી અવસ્થાના કાકાના પુત્ર વિશાખાન≠ તે ગામમાં આવેલા તેમની છાવણી તરફ મુનિ જઇ ચઢે છે. તેમને મુનિને જેયા, આવા માસક્ષમણુના પારણાવાલા મુનિને વંદન કરી સુપાત્રમાં દાન આપી ઉચ્ચ કેાટીમાં જવાનુ' જે ઉત્તમ નિમિત્ત કારણ તેના તે દુરૂપયેાગ કરે છે, અને તે ઉભયને અનિષ્ટનુ કારણ બને છે. મિથ્યાવિ અને અજ્ઞાની જીવા સ્વપર અનેને અહિત કર્તાજ હાય છે. ” તપસ્યાથી ક્રાયબલ એ થાય એ સ્વાભાવિક છે. તે પ્રમાણે મહાત્મા વિશ્ર્વભૂતિ મુનિનું શરીરમળ ક્ષીણતા પામેલું હતુ. ગાયના વાથી તેઓ પડી જાય છે. એ બનાવથી રાજકુલમાં જન્મેલે પણ હલકાસ્વભાવને વિશાખાનદી મિથ્યાત્વ અને અજ્ઞાનતાના લીધે તે મુનિના ખલ સંધે મશકરી કરે છે, તે મુનિ સાંભળે છે. મુનિઓને ચારિત્રપ લનમાં આ એક જાતના પરિસદ્ઘ છે. બાવીસ પ્રકારના પરિસદ્ધ વખતે આત્માથિએ જે શુદ્ધ ઉપયેગ રાખી પરિસહુ સહન કરે તે તે પરિસહ તેમને કક્ષય અને સ'વરનું' કારણ બની નિકટ ભવી બનાવી એક રીતે સાચા મિત્રની ગરજ સારે છે. આ વિશાખાન’દીએ કરેલી મશ્કરી આક્રોશપસિહ કહેવાય. આવીશ પરિગ્રહમાં તેનુ સ્થાન ખારમુ છે. યતિ ને કોઇ અજ્ઞાની પુરૂષ ક્રોધ અને ઇર્ષાને વશથઇ અનિષ્ટ અને તિરસ્કારનાં વચન કહે તે સાંભળો તે વચન ખેલનાર ઉપર દમદત મુનિની પેઠે કાપ કરે
For Private and Personal Use Only