________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૩
તેમને વંદન કરી, લીધેલા વ્રતનુ' યથા પાલન કરવાની વિનંતિ પૂર્ણાંક સૂચના કરી પોતાની રાજ્યધાનીમાં પાછા ગયા. વિશ્વભૂતિ મુનિએ પણ ગુરૂની સાથે ત્યાંથી વિહાર કર્યાં. ગુરૂ પાસે આગમને અભ્યાસ કર્યાં, અને છઠે અઢમાદિ તપ ગુણુમાં રક્ત થઇ ઉત્તરોત્તર તપશ્ચર્યામાં વધવા લાગ્યા. તપસ્યાથી તેમનું શરીર અતિકૃષ થઇ ગયું. ગુરૂની આજ્ઞા મેળવી એકલવિહારિપણું અંગીકાર કર્યું. અને એકાકિવિહારિપ્રતિમાને ધારણ કરી વિહાર કરવા લાગ્યા.
વિશ્વભૂતિ મુનિ વિહાર કરતા કરતા એક વખત મથુરા નગરીમાં આવ્યા. તે સમયમાં ત્યાંના રાજાની પુત્રીને પરણવા માટે વિશાખનંદી રાજપુત્ર પણ જાન સહિત આવેલા હતા. વિશ્વભૂતિ માસખમણુને અંતે પારણુ કરવા સારૂ ગૌચર નિકલી મથુરામાં ફરતા ફરતા જ્યાં વિશાખાનદીની છાવણી હતી તેની નજીકથી જતા હતા. વિશાખાનદીના માણુસેએ તપસ્યાથી કૃષ થ એલા મુનિને જોયા. અને હાંસીપૂર્ણાંક આ વિશ્વભુતિ કુમાર જાય કુમાર જાય ? એમ કહી ચેષ્ટા કરવા લાગ્યા. વિશાખાનીએ પણ તેમને એળખ્યા. શત્રુની પેઠે મુનિને જોઇ વિશાખાનીને કાપ ચઢયા. તેવામાં વિશ્વભૂતિ મુનિ ગાયની સાથે અથડાવાથી પૃથ્વીપર પડી ગયા. તે જોઇ મુનિને એલ ભે। આપી હાંસી પૂર્વક કહ્યું કે, કાઠાના ફળને પાડનારૂં તારૂ બળ કયાં ગયું ? “તે સાંભળી મુનિને ક્રોધ ચઢયા. અને પાતાનું બળ બતાવવાની ઇચ્છાથી ફ્રેાધવડે તે ગાયને શી‘ગડાં વતી પકડીને માકાશમાં ફેંકી વિશાખાનઢી ઉપરના અંતરગ વૈરના લીધે તે મુનિએ એવુ` નિયાણુ' (સંકલ્પ) કયું કે “ આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું' ભવાંતરે પશુ પરાક્રમવાલા થઇ આ વિશાખાન ́દીના મૃત્યુને માટે થાઉં.” પછી તે ભવનું કેાટી વનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલેચના કર્યા વગર કાલ ધ ૫ મી ને તે વિશ્વભૂતિ મુનિનો જીવ સતરમા ભવમાં શુક્રદેવ લાકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. ઉપર સેાલમા ભવની શરૂઆતમાં ભગવત મહારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી
For Private and Personal Use Only