________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ-૮ ભવ. ]
દ્રવ્ય સ્વભાવ. અને દ્રવ્યરૂપે કાયમ રહે છે. તેથી પદાર્થ કહે કે દ્રવ્ય કહે એનામાં દ્રવ્ય અને પર્યાય એ ઉભય ધમાં સાથે રહે છે. દ્રવ્ય એ મૂલ વસ્તુ છે અને ગુણ અને પર્યાય એ વસ્તુના ધર્મ છે. દ્રવ્ય નિત્ય છે. અને પર્યાય અનિત્ય છે. ગુણ એ વસ્તુને સહભાવી ધર્મ છે અને પર્યાય એ કમભાવ ધર્મ છે. જગત, જીવ અને પુદગલ અનાદિ અનંત અનંત ભાગે છે. જીવ-દેવ મનુષ્ય તિર્યંચ અને નરક ચાર ગતિ રૂપ સંસારમાં પોતાના કર્મોનુસાર જે ગતિમાં ઉત્પન્ન થાય છે, તેનું આયુષ્ય પુરૂ થાય છે એટલે તે ભવને નાશ થાય છે, વળી બીજે ભવ ધારણ કરે છે. એમ દેવદિક ગતિ માં ઉત્પન્ન થવું એ જવના પર્યાય છે. એ દરેક ગતિમાં આત્મદ્રવ્ય કાયમ હોય છે. તે સ્થિર છે, તેથી જે દ્રવ્ય અને પર્યાયરૂપ છે. આ ઉપદેશમાં જે નિયમ સમજાવ્યું છે તે નિયમાનુસાર નયસારને જીવ જીવદ્રવ્ય પણે કાયમ રહી ગતિપર્યાયરૂપ જુદી જુદી ગતિમાં જન્મ ધારણ કરે છે, તેમનું આયુષ્ય પુરૂ કરી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે.
ચેથાભવમાં તે દેવપણે ઉત્પન્ન થયા પછી અનુક્રમે નીચે પ્રમાણે તે મુખ્ય દેવતા અને મનુષ્યના ભવ કરે છે.
બ્રહ્મદેવલોકમાંથી ચવી, કલ્લાક નામના ગામમાં એંશીલાખ પૂર્વના આયુષ્ય વાળા કૌશિક નામે બ્રાહ્મણ થયાતે ભવમાં વિષયાસક્ત દ્રવ્યઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં શગવગર ઘણે કાલ વ્યતિત કરી, અંતે ત્રિદં થઈ મૃત્યુ પામી ઘણા ભવમાં ભમી, છઠ્ઠા ભાવમાં સ્થણ નામના ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદંડ પણું અંગીકાર કરી, બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી; સાતમા ભાવમાં સૌધર્મદેવને મધ્યમ સ્થિતિ વાલા દેવતા થયા. ત્યાં દેવભવનું આયુષ્ય પુરૂં કરી, ત્યાંથી ચવી, આઠમા ભવમાં ચૈત્ય નામના ગામમાં ચેસઠ લાખ પૂર્વના આયુષ્ય વાળા અન્વત નામે બ્રાહ્મણ થયા. તે ભવમાં પણ વિદ્ધ થઈ
For Private and Personal Use Only