________________
૧૯
दस कप्पव्ववहारा
निज्जूढा जेण नवम - पुव्वाओ । वंदामि भद्दबाहु तमपच्छिम-सयलसुयनार्णि ॥
'
• જેમણે નવમા પૂર્વમાંથી દશકા અને વ્યવહાર ( સૂત્ર ) ઉધ્ધત કર્યાં, એવા અંતિમ શ્રુતકેવલી ભદ્રબાહુને હું વંદન કરૂં છું.' ‘ અપચ્છિમ- ' ને અનુવાદ ' છેલ્લુ નહીં ’ એમ પણ કરવા હાય તા થાય, પર ંતુ તેને સામાન્ય અર્શી ‘ તદ્દન છેલ્લું ' એમ થતા હેાવાથી મેં મારા ભાષાન્તરમાં તેમ કર્યું છે, છતાં પણ સામાન્ય પર ંપરાનુસાર સ્થૂલભદ્ર ચૌદપૂર્વ ધારી મનાતા હેાવાથી, ભદ્રખાહુ ઉપાન્ત્ય ( છેલ્લાની પહેલા ) શ્રુતકેવલી ગણાય છે. સ્થૂલભદ્રથી તે વજ્રસ્વામી સુધીના સ્થવિરા દસ પૂર્વાંના ધારક હતા. અને તેટલા માટે તે દશપૂર્વી કહેવાય છે. વજીસ્વામી પછી પૂર્વાનુ જ્ઞાન તદ્દન લુપ્ત થયું હતું,——જુઓ, હેમચંદ્ર વિરચિત અભિધાન ચિન્તામણિ, શ્લોક ૩૩-૩૪. શ્રી હેમચંદ્ર પરિશિષ્ટ પર્વના નવમા સર્ગમાં, સ્થૂલભદ્ર સાથે છેલ્લાં ચાર પૂર્યાં કેવી રીતે વિચ્છિન્ન થયાં તે સબંધમાં નીચે પ્રમાણે વન આપે છે:-પાટલીપુત્રના સંધે ૧૧ અગા એકત્ર કરી, દૃષ્ટિવાદ નામના બારમા અંગને પ્રાપ્ત કરવા માટે ૪૯૯ સાધુએ સાથે સ્થૂલભદ્રને ભદ્રબાહુની પાસે, જે તે વખતે નેપાલમાં રહેતા હતા, ત્યાં માકહ્યા. ભદ્રબાહુએ તે સમયે ‘ મહાપ્રાણુવ્રત ’ અંગીકાર કરેલુ હાવાથી પેાતાના શિષ્યાને ઘણાજ થોડા થાડા પાઠ આપી શકતા હતા, તેથી કરીને કેટલાક વખત પછી, સ્થૂલભદ્ર સિવાય ખીજા બધા શિષ્યા કંટાલી જઇ તેમની પાસેથી જતા રહ્યા હતા. સ્થૂલભદ્ર ભદ્રબાહુ પાસેથી દશ વર્ષમાં દશ પૂર્વાં શીખ્યા હતા, ત્યારઆદ ભદ્રબાહુને તેમની વ ણુકમાં દોષ જાયાથી, બાકીનાં પૂર્વી શિખવવાની તેમણે ના પાડી. પરંતુ જ્યારે સ્થૂલભદ્રે બહુ પ્રાથના કરી, અને પેાતાના દોષની ક્ષમા માગી ત્યારે તેમણે આગળ શિખવવા માંડયુ; અને તે એવી શરતે કે છેલ્લાં ચાર પૂર્વી તેમણે ખીજા કાઇને શિખવવાં નહીં. હવે આ કથાની સાથે ધર્મ ધાયના શબ્દોના વિરાધ આપણે એવી રીતે મટાડી શકીએ કે,