Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रककुमारचरितम् हे तात! एते कुमाराः स्वस्वस्थानं यान्तु अहं तु आई काय दत्ता यत्सम्बन्धिधनं त्वया गृहीतम्, पित्रोक्तं तत्त्वं कथं जानासि, तयोक्तं ज्ञानदर्शनाजानामि । ततो राजा , पुच्या दानशाला पारब्धा, दानशालायां स्थिता सती भिक्षार्थिभ्योऽन्नदानं ददाति। ततो द्वादशवर्षेषु व्यतीतेपु सत्सु कदाचिद्भवितव्यवशादसौ आद्रकमुनि स्तत्रैव विह. रन् गतः पादचिह्नदर्शनादुपलक्षितच तया, ततः सा बाला सपरिवारा तत्पृष्ठे गता, आद्रककुमारोऽपि देवतावचनं स्मरन् तादृशकौंदयात् मतिभग्नवतः सन् तया साध भोगं भुञ्जानो विहरति एकः पुत्रोऽपि जाता, आर्द्रकेण कथितं तव पुत्रोऽभूग्नि
इधर उस लड़की को वरण (स्वीकार) करने के लिए अनेक कुमार आने लगे। लड़की ने कहा-पिताजी। यह वर अपने अपने स्थान पर चले जाएं। मैं तो आईक को दी जा चुकी हूं, जिसका धन आपने ग्रहण किया है।
पिता-तुझे यह कैसे पता चला ? लड़की-ज्ञान दर्शन के घल से।
तत्पश्चात् सेठ की लड़की ने दानशाला प्रारंभ की। वह दानशाला में रह कर भिक्षुकों को दान दिया करती थी। घारह वर्ष व्यतीत हो जाने के बाद होनहार के अनुसार आद्रक मुनि विचरते-विचरते वहीं आ पहुंचे। उनके चरणों के चिह्न देख कर लड़की ने उन्हें पहचान लिया। वह अपने परिवार के साथ उनके पीछे पीछे गई। आपकुमार भी देवता के वचन का स्मरण करता हुआ कर्मोदय के वशीभूत होकर तथा व्रतों को भंग करके उसके साथ भोग भोगने लगा। समय बीतने पर एक
આ તરફ તે કન્યાને વરવા માટે અનેક કુમારો આવવા લાગ્યા. કન્યાએ यु-पिता ! माया पात पाताने स्थान यादया तय. हुता આદ્રક કુમારને વરી ચૂકી છું. કે જેનુ ધન આપે સ્વીકારેલ છે. અર્થાત ગ્રહણ કર્યું છે,
શેઠે કહ્યું–તને તે કેવી રીતે માલુમ પડ્યું ? ४न्या-शन शनना थी.
તે પછી શેઠની તે કન્યાએ દાનશાળા ખોલી, તે દાનશાળામાં રહીને ભિક્ષકોને દાન આપ્યા કરતી હતી. બાર વર્ષ વીત્યા પછી હોનહાર (થવા કાળના બળથી) પ્રમાણે આદ્રક મુનિ વિચરતા વિચરતા ત્યાંજ આવી પહોંચ્યા. તેના ચરણેના ચિન્હને જોઈને તે કન્યાએ તેને ઓળખી લીધા, તે પોતાના કુટુંબની સાથે તેઓની પાછળ પાછળ ગઈ, આદ્રકકુમાર પણ દેવે ના વચનને સ્મરણ કરતા કરતા કર્મોદયને વશ થઈને તથા વ્રતને ભંગ કરીને તેની સાથે ભેગ ભેગવવા લાગ્યા. અને તેનાથી તેમને એક