Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतानसून टीका-'समणे नाहणे वा लोगं समिच्च' श्रमणः-कर्मनिर्जराहेतोः तपस्वी माइनो वा तीर्थकरो लोक समेत्य-द्वादशप्रकारकतपःप्रवृत्तो जीवान्मा हन, इति-प्रवृत्तिर्यस्य तादृशो भगवान् महावीरः केवलज्ञानेन चतुर्दशरज्ज्वात्मकं लोक जगत् ज्ञात्वा 'तसथावराणं खेमं करे' असस्थावराणां जीवानां क्षेमकर-कल्या. णकारकः 'सहस्समज्झे' सहस्रमध्ये-द्वादशविधमुराऽसुरादिपरिपन्मध्ये स्थितः सन् 'आइक्खमाणो वि' आचक्षाणोऽपि-विस्तरेण धर्मकथामुपदिशन्नपि एर्गतयं साहयह एकान्तक, साधयति, एकान्तवासमेवाऽनुभवति रागद्वेषरहितत्वात् 'तइच्चे' तथा:-तथैव-प्राग्वदेव अर्चा-लेश्या यस्य स तथाः , अथवा-अर्चा-शरीरं तत् मागवद् यस्य स तयार्ची, तथाहि-अशोकाद्यष्टमातिहार्योंपेतोऽपि नोसेक याति नाऽपि शरीरसंस्काराप यत्नं विदधाति, स हि भगवान् आत्यन्तिकरागद्वेषमा हाणादेकाफी मपि जनपरिवृतोऽप्येकाकी न तस्य तयोरवस्थयोः कश्चिद्विशेषोऽस्ति ।
टीकार्थ-कर्मनिर्जरा के हेतु से अस्युन तप करने से तपस्वी तथा माहन अर्थात् द्वादश प्रकार के तप में प्रवृत तथा जीवों का घात न करने का उपदेश देने वाले भगवान् श्री महावीर केवलज्ञान के द्वारा सम्पूर्ण लोक को जान कर स एवं स्थावर प्राणियों के क्षेमंकर हैं। वारह प्रकार की समवसरणसभा में विराजमान होकर विस्तारपूर्वक धर्मदेशना करते हुए भी वे एकान्त का ही अनुभव किया करते है, क्योंकि उनके रागद्वेष का पूर्ण रूप से क्षय हो चुकी है। उनकी लेश्या अर्चा या शरीर पूर्ववत् ही है। अशोकवृक्ष आदि आठ महापातिहार्यों से सम्पन्न होने पर भी उन्हें अहंकार नहीं है । शरीरसंस्कार के लिए वे यत्न नहीं करते हैं। भगवान् वीतराग एवं आत्म
ટીકાર્ય-કર્મનિર્જરા માટે અત્યગ્ર તપ કરવાવાળા હોવાથી તારવી તથા માહન અર્થાત્ બાર પ્રકારના તપમાં પ્રવૃત્ત તથા નો ઘાત (હિંસા) ન કરવાનો ઉપદેશ આપવા વાળા ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સપૂર્ણ લેકને જાણીને ત્રસ અને રથાવર પ્રાણિયોના ક્ષેમંકર છે. બાર પ્રકારની સમવસરણ સભામાં બિરાજમાન થઈને વિસ્તાર પૂર્વક ધર્મદેશના આપવા છતાં પણ તેઓ એકાન્તને જ અનુભવ કરે છે. કેમકે તેઓના રાગદ્વેષને પૂર્ણ રીતે ક્ષય-નાશ થઈ ચૂકેલ છે. તેઓની વેશ્યા, અર્ચા, અથવા શરીર પહેલા પ્રમાણે જ છે અશોક વૃક્ષ વિગેરે આઠ પ્રકારના મહાપ્રાતિહાર્યોથી યુક્ત હોવા છતાં પણ તેઓને અહંકાર નથી. શરીરના સંસ્કાર માટે તેઓ પ્રયત્ન કરતા નથી. ભગવાન વિતરાગ અને આત્મનિષ્ઠ