Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.......
३०१
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम् प्रकरणेन विदितं भवति, 'अद्धमासिए भत्ते' अर्धमासिकं पाक्षिकमिति, भक्तमुप वासः, 'मासिए भत्ते' मासिकं भक्तमुपवास: 'दो मासिए तिमासिए चउमासिए पंचमासिए छम्मासिए' द्वैमासिकं त्रैमासिकं चातुर्मासिकं पाञ्च मासिकं पाण्मा. सिकं भक्तमुपोषणं भवति 'अदुत्तर च णं उक्विन्तचरगा य' अत उत्तरं च खलुउत्क्षिप्तचरकाः-उरिक्षप्तं स्वकार्याय पाकभाजनादुत्तं तदर्थमभिग्रहतश्चरन्ति तद्वे षणाय गच्छन्तीति उत्क्षिप्तचरकाः, के वन 'णिक्वित्त वरगा' निक्षप्तचरकाः-नितिप्तं भाजनादनुवृत्तं तदर्थमभिग्रहतश्वरन्ति तद्गवेषगाय गच्छतीति निक्षिप्तचरकाः, केचन पुनः 'उक्खित्तणिक्खि तवरगा' उत्क्षिप्तनिक्षिप्तचरका:-पाक भाजनादुत्क्षिप्तं तत्रैवाऽन्यत्र वा स्थाने यदर्थं तदर्थमभिग्रहवन्तश्चरन्ति, केचन पुनः 'अंतचरगा पंचरगा' अन्नचरकाः-कोद्रवाद्यन्नाहारकाः, प्रान्तचरकाः-पाककरते हैं। कोई एक पखवाड़े अर्धमासखमण का उपवास करते हैं, कोई एक, दो, तीन, चार, पांच या छह मास तक का उपवास करते हैं। अर्थात मासखमण करते हैं इसके अतिरिक्त कोई-कोई अभिग्रहधारी होते है जैसे
(१) उत्क्षिप्त चरक-भोजन में से बाहर निकाले हुए आहार को ही ग्रहण करने का नियम लेकर उसी के लिए भ्रमण करने वाले । (२) निक्षिप्त चरक-हांडी में से नहीं निकाले हुए आहार को ही ग्रहण करने का अभिग्रह करने वाले और उसी के लिए अटन करने वाले । (३) उत्क्षिप्त-निक्षिप्त चरक-हंडिया में से निकाले हुए और फिर उसमें गले हुए आहार का ही ग्रहण करने की प्रतिज्ञा वाले। (४) अन्त चरक-कोद्रव आदि तुच्छ अन्न ग्रहण करने वाले। (५) દવસ આહાર કરે છે. કેઈ એક પખવાડીયા અર્ધમાસ ખમણુના ઉપવાસ કરે છે કેઈ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ મહિના સુધીના ઉપવાસ કરે છે. માસખમણ કરે છે. આ સિવાય કઈ કઈ અભિગ્રહને ધારણ કરવા વાળા હોય છે. જેમકે-(૧) ઉક્ષિપ્તચરક-આહારમાંથી બહાર કહાડવામાં આવેલ આહારને જ ગ્રહણ કરવાનો નિયમ લઈને તેના માટે જ કરવાવાળા (૨) નિક્ષિપ્ત ચરક-વાસણમાંથી નહી કહાડેલ આહારને જ ગ્રહણ કરવાને અભિગ્રહ કરવાવાળા અને તે માટે જ ફરનારા (૩) ઉક્ષિપ્તવિક્ષિપ્તચરક-વાસણમાંથી બહાર કહાડેલા અને તેમાં ચાટેલા આહારને જ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાવાળા, (૪) અન્તચરક–કેદરા વિગેરે તુ અનાજ ગ્રહણ કરવાવાળા. (૫) પ્રાન્તચરક-–પાત્રમાંથી આહાર કહાડી લીધા પછી તેમાં ચાટી રહેલને આ હાર કરવાવાળા (૬) રૂક્ષચરક-ઘી વિગેરે વિનાનું