Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्पबोधिनी टीका वि.श्रु. अ. ७ उदक प्रति गौतमस्योत्तरः ७०६ थावर तार पञ्चायति' बसा असे मागाः-जीवाः कर्मवलात् स्थावरत्वाय मत्यागान्ति -सा अपि कदाचित् स्थावरा भवन्ति । 'थावरा विषाणा तसनार पचायति' स्थावरा अपि माणाः कमबलात् त्रमत्वाय प्रत्यायान्ति । 'सकायाओ विप्पमुच्चमाणा थावरकार्यसि उपवज्जति' सकायाद्विप्रमुच्यमानाः स्थावरकाये त्पद्यन्ते, आयुषः क्षये त्रसीयशरोरं विमुच्य नाम फर्मोदयात्स्थावरकायं प्राप्त वन्तः स्थावरता लभन्ते । 'थावरकायाओ विषमुच्चमाणा तसकायंसि उववज्जति' स्थावरकायाद्विममुच्यमानास्त्रसकायेपून्पधन्ते । 'तेसिं च णं तसकायंसि उववन्नाणं ठाणमेय अघत्त' तेषां च खल सफायेपूत्पन्नानां स्थानमेतद् अघास्यम् । यदा जीवा: ते त्रसकाये समुत्पद्यन्ते तदा ते-जीवाःमत्याख्यानवता पुरुषेण हन्तुमयोग्या भवन्ति । इति भो-उदक! त्वया सपदानन्तरं निवेश्यमानं भूतपदं प्रत्याख्यानाक्षरराशौ नितरान्न शोभते एव, किन्तु-शिष्टै दृशं स्वरूपमुपवणितं तत्तथाऽस्मभ्यं रोचते ॥ सू०७-७४ ॥ -संसार के कर्माधीन प्राणी वस होकर स्थावर भी हो जाते हैं
और स्थावर से त्रस्त भी हो जाते हैं । त्रसकाय को त्याग कर स्थावर काय में उत्पन्न हो जाते हैं अर्थात् आयुपूर्ण होने पर सशरीर को त्याग कर कर्मोदय से स्थावर काय को प्राप्त करते हैं, इसी प्रकार अनेक जीव स्थावर काय का त्याग करके त्रसकाय में उत्पन्न हो जाते हैं। जब स्थावर काय के जीव त्रस काय में जन्म ले लेते हैं तो प्रत्याख्यान करने वाले पुरुष के लिए वे घात करने योग्य नहीं रहते हैं। अतएव हे आयुष्मन् उदक ! आप प्रत्याख्यान के पाठ में 'भूत' शब्द को जोड देने की जो बात कहते हैं, वह ठीक नहीं है। शिष्ट पुरुषों ने जैसे प्रत्यख्यान के स्वरूप का वर्णन किया है, वही हमें भी रुचता है ॥७॥ કર્માધાન પ્રાણ ત્રઢ થઈને સ્થાવર પણ થઈ જાય છે, અને સ્થાવરથી ત્રસ પણ થઈ જાય છે. ત્રસકાયને ત્યાગ કરીને સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈ જાય છે.
અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયા પછી ત્રસ શરીરને ત્યાગ કરીને સ્થાવરકાયને - પ્રાપ્ત કરે છે, એ જ પ્રમાણે અનેક જી સ્થાવરકાને ત્યાગ કરીને ત્રસ કાયમાં ઉત્પન્ન થઈ જાય છે, જ્યારે સ્થાવર કાયના જીવે ત્રસકાયમાં જન્મr લઈ લે છે, તે પ્રત્યાખ્યાન કરવાવાળા પુરૂષના માટે તેઓ ઘાત કરવા ગ્ય રહેતા નથી તેથી જ તે આયુમન્ ઉદક ! આપ પ્રત્યાખ્યાનના પાઠમાં ભૂત” શબ્દને જોડવાની જે વાત કહે છે તે બરાબર નથી. શિષ્ટ પુરૂષોએ પ્રત્યાખ્યાનની પ્રરૂપણાનું જે પ્રમાણે વર્ણન કરેલ છે, એ જ પ્રમાણે અમને પણ રોગ્ય અને રૂચિકર જણાય છે. કેળા