Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
समयाबोधिनी टीका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम्
३२१ सम्बन्धः, मेक्षा-सकलकर्मक्षये सति जीवस्य कर्मसंयोगापादितरूपरहितस्प साय:: पर्यवसानम् । 'असहेज्ज' असहाया:-वाह्यसहायरहिता अपि 'देवासुरनागसुवर्णजवखरक्खसकिन्नरकिंपुरिसगरुलगंधव्वमहोरगाइएहिं देवगणेहि देवासुरनागसुवर्ण: । यक्षराक्षसकिनरकिंपुरुषगरुडगन्धर्वमहोगादिभिर्देवगणैः, तत्र-देवाः-वैमानिकाः; . अमुरा:-असुरकुमाराः, नागा:-नागकुमाराः, सुवर्णकुमारा:-भवनपतिविशेषा:, यक्ष राक्षसकिन्भरकिंपुरुषा-व्यन्तरविशेषाः, गरुडा:-गरुडध्वजा, गन्धर्वमहोरंगा: -व्यन्तरविशेषाः तत्प्रभृतिभिर्देवगणैः 'निग्गंथाओ' निर्ग्रन्थात् 'पावयणाओ' प्रवः . चनात 'अण: कमणिज्जा' अनतिक्रमणीयाः भवन्ति ते श्रावकाः, साहाय्यरहिता, अपि देवादिभिरपि प्रवलवलवीयते नोभिराविष्टैरपि पतिपन्यिभिः, भवलिता,
और भाव से क्रोध आदि अधिकरण हैं । जीव और ' कर्मणवर्गणा के पुद्गलों का क्षीर-नीर के जैसा संबंध होना यन्ध है । समस्त कर्मों का' क्षय होजाने पर आत्मा से कर्म वर्गणाओं का अन्त हो जाना और स्वाभाविक शुद्ध स्वरूप की उपलब्धि हो जाना मोक्ष आत्माकी सादिअनन्त शुद्ध पर्याय है। - श्रायक आस्रव आदि इन सब के स्वरूप के ज्ञाता होते हैं। वे किसी की सहायता की अपेक्षा नहीं रखते अथवा यों कहना चाहिए कि असहाय होने पर भी देवता भी उन्हें निग्रन्यप्रवचन से विचलित नहीं कर सकते ! वैमानिक देव, असुरकुमार, नागकुमार, गरुडकुमार. एवं सुपर्णकुमार नामक भवनपति देव तथा यक्ष राक्षस, किन्नर, किम्पुरुष गंधर्व एवं महोरग नामक व्यन्तर देव प्रबल शक्तिमान होने पर भी श्रमणोपासकों को जिनशासन से चलायमान करने में समर्थ છે. જીવ અને કામણ વર્ગણના પુદ્ગલેનું ક્ષીર અને નીરની માફક સંબંધ થ તે બંધ છે. સમસ્ત કર્મોને ક્ષય થવાથી આત્માથી કર્મવર્ગને અંત થ અને સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ જવી તે મોક્ષ છે. આ મોક્ષ આમાના સાદી અનંત શુદ્ધ પર્યાયે છે , ,
શ્રાવક આસવ વિગેરેના સમગ્ર સ્વરૂપને જાણવાવાળા હોય છે. તેઓ કેઈની પણ સહાયતાની અપેક્ષા રાખતા નથી, અથવા એમ કહેવું જોઈએ કે અસહાય હોવા છતાં પણ દે પણ તેઓને નિગ્રંથ પ્રવચનથી હટાવી શકતા નથી. વૈમાનિક દેવે, અસુરકુમારે નાગકુમાર, ગરૂડકુમાર, અને સુપ
કુમાર, નામના ભવનપતિ દેવ તથા યક્ષ રાક્ષસે કિન્નર, કિં પુરૂષ, ગંધર્વ અને મહારગ નામના વ્યક્તર દેવ પ્રબળ શક્તિમાન હોવા છતાં, પણ ક્ષમપાસકેને જનશાસનથી ચલાયમાન કરવામાં સમર્થ થઈ શકતાં નથી,
सू०४१