Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका द्वि.व. अ. ५ आचारश्रुतनिरूपणम् पुण्यपापे न स्तः। 'णेवं सन्नं णिवे पर' ने संज्ञां निवेशयेत् । किन्तु-'पुष्णेत्र पावे वा अस्थि' पुण्यं वा पापं वाऽस्ति । 'एवं सन्नं णिवेमए' एवं संज्ञां निवे: शयेत्-धारयेत् इत्येवं बुद्धि कुर्यादित्यर्थः, केचन -पुण्यस्याऽस्तित्वं न स्वीकुर्वन्ति किन्तु यदा पापस्य न्यूनता तदोत्पद्यते सुवम् । यदा च पापाधिक्यन्तदा-वर्धवे दुःखम् । केचन पापस्यैवाऽस्तिस्वं न मन्यन्ते, मन्यन्ते च पुण्योत्कर्षे सुखम्, न्यूनतायाश्च पुण्यस्य दुःख पादुर्भातम् । के वनोभयोरपि अस्तित्वमनादृत्याऽऽद्रियन्ते स्वभावतो जगतो व्यवस्थाम् । परन्तु-शास्त्र कारस्तेषां मतं निराकरोति. पुण्यं पापं वा नास्तीति बुद्धि न विधेया, अपि तु-अस्त्येवेति व्यवस्थिता बुद्धि निगोद आदि दुर्गति प्राप्त होती है । यह पुण्य और पाप है, ऐसी. बुद्धि रखनी चाहिए।
कोई कोई पुण्य का अस्तित्व स्वीकार नहीं करले । वे कहते हैं कि जब पाप की कमी होती है, तब सुग्व उत्पन्न होता है और जब पाप की अधिकता होती है तो दुःख उत्पन्न होता है। इस प्रकार एक पाप को स्वीकार करने से ही सुख और दुःख की व्यवस्था घटित हो जाती है। इससे विपरीत कोई पाप का अस्तित्व नहीं मानते हैं। उनका मन्तव्य यह है कि पुण्य की प्रबलना से सुख की और न्यूनता से दुःख की उत्पत्ति होती है।
' कोई ऐसे भी हैं जो पुण्य और पाप दोनों का ही अस्तित्व अंगीकार नहीं करते। वे स्वभाव से ही जगत् की सुखद् खसंबंधी व्यवस्था मानते हैं।
परन्तु शास्त्रकार इन सब भ्रान्त मतों का निराकरण करते हुए નરક નિગોદ વિગેરે દુર્ગતિ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય અને પાપ નથી, આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ પુણ્ય છે, અને પાપ પણ છે, એ પ્રમાણે બુદ્ધિ રાખવી જોઈએ
કઈ કઈ અન્ય મતવાળા પુણ્યનું અસ્તિત્વ સ્વીકારતા નથી, તેઓ કહે છે કેજ્યારે પાપ ઓછું થાય છે ત્યારે સુખની પ્રાપ્તિ થાય છે અને જયારે પાપ અધિક પ્રમાણમાં હોય ત્યારે દુઃખ પ્રાપ્ત થાય છે, આ રીતે એક પાપને જ સ્વીકાર કરવાથી સુખ અને દુઃખની વ્યવસ્થા બરોબર ઘટી જાય છે
કોઈ કઈ પુણ્ય અને પાપ બનેના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી તેઓ સ્વભાવથી જ જગતના સુખ દુખ સંબધી વ્યવસ્થાને સ્વીકાર કરે છે
પરંતુ શાસ્ત્રકાર આ સઘળા બ્રાન્ત–ભમાવવાવાળા તેનું નિરાકરણ કરતાં सु० ६५