Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास्त्र 'व्याख्याय स्थलचरचतुष्पदादिजवानां स्वरूप दर्शयितुमाह-'अहावरं पुरक्खायं अथाऽपरंपुगख्यातम्-अनेकजातीय स्थल वरचतुष्पदजीवविषये तीर्थ फरादिमिराख्यातम्। तदहं सुधम धामी जावूस्वामिने तुपं कथयामि 'गाणाविहाणं' नाना विधानाम् 'चउपायथल परपंचिंदियतिरिक्वनोणियाणं' चतुष्पदस्थलचरपञ्चे न्द्रयतिर्यग्योनिकानाम स्वरूपं तीर्थ कृताऽऽख्याव मिति पूर्वेणाऽन्वयः, 'त जहा' तयथा 'एग खुराण' एफखुराणाम् अत्रादीनाम् 'दुखुगणं' द्विखुशणाम्, गोमहिपादीनाम् 'गंडीपयाणं' गण्डीपदानाम्-फल पशगोलाकारपदानाम्-हस्तिगण्डकादीनाम्, "सणफयाणं सनखपदानाम्-व्याघ्रसिंह कादीनाम् 'तेसिं च ण अंहा
यहां तक जलचर पंचेन्द्रिय जीवों के स्वरूप का उत्पत्ति से लेकर व्याख्यान करके अब स्थलचर चतुष्पद आदि जीवों का स्वरूप दिख. लाने के लिए कहते हैं
अनेक जातियों वाले स्थलचर चतुष्पद जीवों के विषय में तीर्थ करों ने कहा है। हे जम्बू ! वही कथन मैं तुम्हें कहता हूं। ऐसा सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं। नाना प्रकार के चतुष्पद स्थलचर पञ्चेन्द्रिय तिर्यचों का स्वरूप जो तीर्थंकर भगवान् ने कहा है। वह 'इस प्रकार है-स्थल चर चतुष्पद (भूमि पर चलने वाले चौपाये) कोई एक खुर बाले होते हैं, जैले घोड़ा आदि, कोई दो खुनों वाले होते हैं, जैसे-गाय, भैस आदि, कोई गंडीपद होते हैं, जैसे-हाथी गैंडा आदि, कोई नाखूनों से युक्त पैरों वाले होते हैं । जैसे-पाघ, सिंह भेड़िया
આટલા સુધી જલચર પચેન્દ્રિય જીવોના સવરૂપને ઉત્પત્તિથી લઈને - કથન કર્યું છે. હવે સ્થલચર-જમીન પર રહેવાવાળા ચતુષ્પદ-ચાર પગેવાળા વિગેરે જીવોના સ્વરૂપ દેખાડવા માટે કહેવામાં આવે છે –
અનેક જતવાળા સ્થળચર, ચોપગા જીવોના સંબંધમાં તીર્થકરેએ કહેલ છે કે જમ્બુ એજ કથન હવે હું તમને કહું છું –આ પ્રમાણે સુધ મસ્વામી જંબૂ સ્વામીને કહે છે. અનેક પ્રકારના ચેપગ સ્થલચર પચેન્દ્રિય તિય"નું સ્વરૂપ જે તીર્થકર ભગવાને કહેલ છે. તે આ પ્રમાણે છે –સ્થલ ચર ચેપગે (જમીન પર ચાલવાવાળા) કેઈ એક ખરીવાળા હોય છે, જેમ કે ઘોડા વિગેરે કઈ બે ખડીવાળા હોય છે, જેમ કે-ગાય, ભેંસ વિગેરે. કેઈ ડીપદ હોય છે, જેમકે-હાથી, ગેંડા વિગેરે. કોઈ નખવાળા પગેવાળા હોય છે. જેમ કે-વાઘ-સિંહ, વરૂ વિગેરે. આ જેની ઉત્પત્તિ પિતાને બીજ