Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७०
सूत्रता पीजानाम् 'सरीरा' शरीराणि 'माणावण्णा' नानावर्णानि 'जाव मक्खायं' यावदाख्यातानि, मूलादिवीजानानाम्-जीवानाम् अारापपि नानावर्णानि भवन्तीति तीर्थकरैः प्रतिपादितानि, इहलोके केवन जीत्रा अध्यारुहवृक्षात्पन्ना स्तत्रैवाऽत्र स्थितास्तेनैव बद्धमाना भवन्ति, ते पूर्वभवसञ्चित फर्ममेरितास्तत्रतत्र मवान्वरे समागच्छन्ति, तथाऽध्यारुहक्षयोनिकाऽभ्यामवृक्षाणां मूल फन्दादेरारभ्य फक. योजान्तस्वरूपेण समुत्पद्यन्ते, ते जीवा मुलायाकारेण समायाताः अध्यारुह. योनिकाऽध्यारहवृक्षाणां स्नेहमास्वादयन्ति तेपाय-अध्यायोनिकाऽध्यामा वृक्षीयमूलादेशरभ्य वीजान्तानां नानावर्णस्पर्शरसान्यविशिष्टानि विभिन्नानि नानाशरीराणि-अपि भवन्तीति तीर्थकरैलादिष्टानि, इति ।मु०८-५०॥ स्नेह का आहार करते हैं, यावत् उनके नाना वर्ण गंध रस स्पर्श थाले अन्य शरीर होते हैं। ऐसा तीर्यकरों ने कहा है।
तात्पर्य यह है कि इस लोक में कोई कोई जी अध्यारुह वृक्ष से उत्पन्न होते हैं, उसी में स्थित बहते और उसी में बढने हैं पूर्व भव में संचित कर्म से प्रेरित होकर वे वहां आते हैं और अध्यारुहयोनिक अध्यारुह वृक्षों के मूल काद से लेकर फल एवं बीज आदि के रूप में उत्पन्न होते हैं । मृल आदि के रूप में आये हुए ये जीव अध्या. रुयोनिक अध्यारुह वृक्षों के स्नेह का आहार करते हैं। उन अध्या रुहयोनिक अध्यारह वृक्षों के मृल कन्द आदि रूप में उत्पन्न जीवों के नाना प्रकार के वर्ण, गध, रस और स्पर्श से युक्त अनेक प्रकार के शरीर भी होते हैं । ऐसा तीर्थकरों ने देखा है और वैसा ही उपदेश दिया है ॥८॥
નેહને અહ૨ કરે છે. યાવત્ તેઓના અનેક વર્ણ, ગધ, રસ, સ્પર્શવાળા અન્ય શરીરે હોય છે. એ પ્રમાણે તીર્થંકરએ કહેલ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–આ લોકમાં કઈ કઈ જીવો અધ્યારૂ વૃક્ષથી ઉત્પન્ન થાય છે. તેમાં જ સ્થિત રહે છે, તેમાં વધે છે. પૂર્વ ભવમાં સંચિત કરેલા કર્મોથી પ્રેરિત થઈને તેઓ ત્યાં આવે છે. અને અધ્યારૂ નિવાળા અધ્યારૂ4 વૃક્ષના મૂળ, કન્દથી લઈને ફળ અને બી વિગેરેના રૂપે ઉત્પન્ન થાય છે. મૂળ વિગેરે રૂપમાં આવેલા આ જીવો અધ્યારૂહ યોનિવાળા, અધ્યારૂહ વૃક્ષના નેહને આહાર કરે છે. તે અધ્યારૂહ નિકે અધ્યારૂહ વૃક્ષેના મૂળ, કંદ, વિગેરે રૂપે ઉત્પન્ન થયેલા જીવોના અનેક પ્રકારના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શથી યુક્ત અનેક પ્રકારના શરીરે પણ હોય છે. એ પ્રમાણે તીર્થંકર ભગવાને એ જોયેલ છે. અને ઉપદેશ કરેલ છે . ૮૫