Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् तन्म तस्वीकारे सर्वलोकमसिद्धसिद्धाऽबाधितव्यवस्थायाः समर्थयितुमशक्यत्वात् । अवमाशय:-'सर्वशून्यतावादिविवादिमते यथा स्वप्ने परिदृश्यमानाः पदार्थाः न सत्याः, अपि तु-मिथ्याभूताः । तया-जायदादि समयेऽपि उपल-पमाना मिथ्यैत्र । यतो हि-कारणवलेन पदार्थाः प्रतिभावन्ति, कारणं परमाणः तस्यैव सत्ता न सिद्धयति । अतीन्द्रियत्वात्, विचार्यमाणे स्वरूपव्यवस्थित्यभावात् । अत एवोक्तम्
'यथा यथा च चिन्त्यन्ते विशीयन्ते तथा तथा।
यदेतत्स्वयमथै यो, रोचते तत्र केवलम् ॥१॥ स्याग करके उनके सद्भाव को स्वीकार करना चाहिए। उनके मत को स्वीकार कर लेने पर समस्त लोक में प्रसिद्ध, प्रमाण से सिद्ध और व्यवहार से अबाधित जो व्यवस्था है, उसका समर्थन नहीं किया जा सकता।
आशय यह है-जैसे स्वप्न में दिखाई देने वाले पदार्थ सत्य नहीं किन्तु मिथ्या होते हैं, उसी प्रकार जाग्रत् दशा में प्रतीत होने वाले पदार्य भी मिथ्या ही है, ऐसा शून्यवादी का मत है । उनका कथन है कि कारण के होने पर ही पदार्थ की सत्ता हो सकती है। कारण परमाणु माने जाते हैं और उनकी सत्ता ही नहीं है, क्यों कि वे इन्द्रियों से अगोचर हैं और विचार करने पर उनका स्वरूप सिद नहीं होता है। कहा भी है-'यथायथा च चिन्त्यन्ते' इत्यादि। ' 'संसार के पदार्थों के विषय में ज्यों ज्यों विचार किया जाता है, स्यों त्यों वह असिद्ध होते जाते हैं, उनका अभाव सिद्ध होता जाता સદ્ભાવને સ્વીકાર કરે જોઈએ. તેમના મતને સ્વીકાર કરવાથી સઘળા લેકમાં પ્રસિદ્ધ પ્રમાણથી સિદ્ધ અને વ્યવહારથી અમાધિત જે અવસ્થા છે, તેનું સમર્થન કરવામાં આવતું નથી.
કહેવાનો આશય એ છે કે- જેમ સ્વપ્નમાં દેખવામાં આવતે પદાર્થ સાચે નથી પરંતુ મિથ્યા હિય છે. એ જ પ્રમાણે જાદવસ્થામાં દેખવામાં આવનાર પદાર્થ પણ મિષા જ છે. આ પ્રમાણેને શૂન્ય વાદીને મત છે. તેઓનું કહેવું છે કે-કારણના અસ્તિત્વમાં જ પદાર્થની સત્તા હોઈ શકે છે. કારણ પરમાણુ માનવામાં આવે છે અને તેની સત્તા જ નથી કેમકે–તેઓ ઇન્દ્રિયેથી અગેચર-ન દેખાય તેવા છે. અને વિચાર કરવાથી તેનું સ્વરૂપ सिद्ध थतु नथी. युं ५५ छे 3-'यथा यथा च चिन्त्यन्ते त्या
સંસારના પદાર્થોના સંબંધમાં જેમ જેમ વિચાર કરવામાં આવે, તેમ તેમ તે અસિદ્ધ થતા જાય છે. તેને અભાવ સિદ્ધ થતો જાય છે. જ્યારે